SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સામાન્ય-વિશેષરૂપ વસ્તુ ઊપર અનંત નય. જ્ઞાન સામાન્ય ગ્રાહકનયથી જ્ઞાન સામાન્યરૂપ કહીએ; જ્ઞાનવિશેષ ગ્રાહકનયથી જ્ઞાન વિશેષરૂપ કહીએ. (એ પ્રમાણે) અનંતગણોમાં અનંત સામાન્ય-વિશેષનયથી સામાન્ય-વિશેષ બન્ને ભેદ સાધવા. પર્યાયસામાન્ય ગ્રાહકનયથી પરિણમનરૂપ પર્યાય; પર્યાયવિશેષ ગ્રાહકનયથી ગુણપર્યાય, દ્રવ્યપર્યાય, અર્થપર્યાય, વ્યંજનપર્યાય (તેમજ) એક ગુણના અનંત પર્યાયો (છે તે) સર્વે લેવા. * સામાન્ય સંગ્રહનયથી દ્રવ્યો પરસ્પર અવિરુદ્ધ કહીએ. વિશેષ સંગ્રહનયથી સર્વ જીવો પરસ્પર અવિરુદ્ધ કહીએ. કનૈગમનય ત્રણ પ્રકારનો છે-ભૂત, ભાવિ, વર્તમાન; ભૂતનૈગમ આ પ્રમાણે; આજે દીપમાલિકાના દિવસે વર્ધમાનજી મોક્ષ ગયા. ભાવી તીર્થંકરજીને વર્તમાન તરીકે માનવા (તેને) ભાવિનૈગમ કહીએ. વર્તમાનનૈગમથી ‘ગોવન: વ્યતે'—ભાત થાય છે, એમ કહીએ. નૈગમ (નય) ના બે પ્રકાર છે(૧) દ્રવ્ય નૈગમ (૨) પર્યાય નૈગમ. * આલાપપદ્ધતિ પૃ. ૬૬; ૧. આલાપપદ્ધતિ પૃ. ૬૪. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy