________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રભુત્વશક્તિ
: ૮૫ :
નહિ, સત્તાનો નાશ થતાં વસ્તુનો નાશ થાય. માટે પર્યાયની મર્યાદા સમય ( પૂરતી ) હોવાથી (સત્તાનું) સાદિસાંતપણું સિદ્ધ થયું, આ સર્વે પરિણામશક્તિના ભેદ છે. આમાં સર્વે ગર્ભિત છે તેથી તેના જ ભેદ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com