________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
આત્માવલોકન સાક્ષાત્ પરમસ્વરૂપરૂપ થયા ત્યારે આ આત્માનો ધર્મ-નિજસ્વભાવ જ કેવલ હોય છે, એક-સર્વથા-નિન્જાતિરૂપ, કેવલ એક સ્વરૂપરૂપ પ્રવર્તવું હોય છે તેથી આ આત્માનો ધર્મ એમ જ કહેવામાં છે કારણ કે ત્યાં તે કાળે નિજ રૂપ જ છે, અન્ય કોઈ ભાવ નથી તેથી ધર્મ એવો આત્મા કહેવામાં આવે છે. આવા સાક્ષાત્ તે ધર્મનું કથન જિનાગમ વિષે જાણવું.
|| ઇતિ સાક્ષાત્ ધર્મ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com