________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર
...
...
*
साक्षात धर्म
*
.
.
.
.
.
गुण णियसहावं खलु पज्जायससहावदव्वं च ।
अप्पा किल परमप्प धम्मं , तं धम्मवायं हि बोधव्वा ।।१२।।
गुण निजस्वभावं खलु, पर्याय स्वस्वभावं स्वभाव द्रव्यं च । आत्मा किल परमात्मधर्म तं धर्मवादं हि ज्ञातव्याः ।।१२।।
खलु निश्चयेन आत्मा किल सर्वथा अनंतगुण निजस्वभावंनिजजातिस्वरूपं-यं जातं तं परमात्मधर्मं उत्कृष्टकेवलरूपं पुन: आत्मा सर्वथा पर्याय स्वस्वभावं यं यातं तं परमात्मधर्मं उत्कृष्टस्वभावं पुनः आत्मा सर्वथा स्वभावद्रव्यं यं यातं तं परमात्म- धर्म उत्कृष्टस्वभावं, एतादृशं उत्कृष्टभावं तं जिनसमये धर्मवादंस्वभावरूपकथनं हि यथा स्यात्तथा ज्ञातव्याः।
અર્થ :- નિશ્ચયથી આત્માના અનંત ગુણો જ્યારે સર્વથા પોતાની નિન્જાતિરૂપ થયા ત્યારે આત્માનો પરમ સ્વભાવ કહેવામાં આવે છે. વળી જ્યારે આત્માના પગુણહાનિવૃદ્ધિથી પર્યાયો નિજજાતિરૂપ સર્વથા ઊપજ્યા ત્યારે આત્માનો પરમસ્વભાવ કહેવામાં આવે છે. વળી જ્યારે જ્યારે આત્માનું દ્રવ્ય, પ્રદેશોથી નિઃપ્રકંપ નિજસ્વભાવરૂપે સર્વથા ઊપસ્યું ત્યારે તો આત્માનો પરમસ્વભાવ કહેવામાં આવે છે. એ રીતે દ્રવ્ય, ગુણ, પર્યાય કેવલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com