________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
* व्य५६२ पनि *
पज्जायभावना सव्वे, सव्वे भेयकरणा च जोगखिरणाहि । ससहावदोण्णकधणा, तं व्यवहारं जिनभणिदं ।।१०।। पर्यायभावना सर्वे, सर्वेभेदकरणा च जोगक्षरणाहि । स्वभावतोऽन्यकथना तं व्यवहारं जिन भणितं ।।१०।।
सर्वे पर्यायभावना सर्वेपर्यायजाता भावा व्यवहारं भवंति हि फुटं। सर्वे भेदाकरणा भावा व्यवहारं भवंति। च पुन: जोगक्षरभावे बंधमोक्ष व्यवहारं भवंति, पुनः स्वाभावातः अन्यकथना अन्यवादा व्यवहारं भवंति, तं व्यवहारं जिनभणितं कथितं।
અર્થ - પર્યાયના જેટલાય ભાવો છે તે બધા વ્યવહારનામ પામે વળી જેટલા એકના અનેક ભેદ કરીએ તે તે સર્વ વ્યવહારનામ પામે. વળી બંધાવું, છૂટવું, એવા પર્યાયના જેટલા ભાવ તેટલા બધાય વ્યવહારનામ પામે. વળી સ્વભાવથી જે અન્ય ભાવો છે તે બધા વ્યવહાર નામ પામે. તેનેજ જિનાગમમાં વ્યવહાર કહ્યો છે.
ભાવાર્થ :- આકાશમાં સર્વદ્રવ્યનું રહેવું, જીવપુદ્ગલને ધર્મદ્રવ્યનું ગતિ વડે, અધર્મદ્રવ્યનું સ્થિતિ વડે સહકારી થવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com