SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદેયસ્વરૂપવ્યાખ્યાન ૨૧ સ્વચારિત્રનું સ્વરૂપ પ્રગટ થઈ પ્રવર્તે છે તે પણ સ્વરૂપગ્રહણનું જ કથન છે. એ રીતે જે પ્રાપ્તિરૂપ સ્વરૂપનું પરિણમન તેને જિનદેવે ઉપાદેયસંજ્ઞા કહી છે. આગમમાં તેને ઉપાદેય જાણવું. Tો ઈતિ ઉપાદેયસ્વરૂપવ્યાખ્યાન / સંસાર પરિણતિનું નાસ્તિપણે તે હેય જાણવું અને જે સ્વરૂપની શુદ્ધતાનું પ્રગટ થવું તે ઉપાદેય જાણવું. એક જ કાલે બન્ને થતું જાય છે. એ પ્રમાણે ઉપાદેય જાણવા. વ્યવહારથી પરપરિણતિ-રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા લોભાદિસર્વ અવલંબન હેય કરવું. સંસારીજીવને એકચિત્—આત્મપિંડ માં જ અવલંબવું, વૈરાગ્યતા, ઉદાસીનતા, સંવર ઉપાદેય કરવા-એવો ઉપદેશ કરવો. એ પ્રમાણે વ્યવહારહયઉપાદેય જાણવો. ૧. સંવર, નિર્જરા અને મોક્ષ પર્યાય પ્રગટ કરવાના અર્થમાં ઉપાદેય છે. Please inform us of any errors on [email protected]
SR No.008212
Book TitleAtma Avlokan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy