________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦.
0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0
ઉપાદેયસ્વરૂપવ્યાખ્યાન મ
D 0 0/
0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0
/O OOOO -
- 00 0 0 0
ससमयस्स समयपत्तो, णियसरुवमायरइ परिणामेहिं । परिणमदि वा ससरूपं तमुवादेयं भळइ जीणो ।।९।। स्वसमयस्य समयप्राटतौ, निजस्वरूपमाचरयति परिणामैः । परिणमति वा स्वस्वरूपं, तं उपादेयं भणति जिनः ।।९।।
समयप्राप्तौ काललब्धिप्राप्तौ सति स्वसमयस्य चारित्रस्य निज-स्वरूपस्य परिणामै: आचरयति व्याप्नोति वा अथवा एवं स्वरूपं परिणमति वा स्वस्वरूपं उपादेयं आचरणं जिन भणित।
અર્થ :- જેમ જેમ કાલલબ્ધિની પ્રાપ્તિ આવતી જાય છે તેમ તેમ તે કાલલબ્ધિની પ્રાપ્તિ વિશે આત્મચારિત્રગુણનું -નિજરૂપઆત્માનું-આચરણ તે પરિણામો વડે જ વ્યક્ત વ્યાપે છે અથવા એમ પણ કહો કે તે સ્વરૂપાચરણ રૂપે જ પ્રવર્તે છે. તે જ સ્વચરણ પરિણમનને (સ્વરૂપાચરણ પરિણમનને) “ઉપાદેય' સંજ્ઞાથી જિનદેવ કહે છે.
ભાવાર્થ :- સ્વચારિત્રની જે જે શક્તિ વિકારરૂપ થઈ રહી છે તે તે શક્તિ, જેમ જેમ કાલલબ્ધિ આવતી જાય તેમ તેમ તે સ્વચારિત્રનું નિજરૂપ પરિણામોના પરિણમનરૂપે થાય છે, તે સ્વરૂપગ્રહણ (નું કથન છે), વળી કોઈ આ રીતે કહે કે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com