________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૦
; ધર્માધિકા૨ |
C
अहमेव वीयरायं मम णिय ससरुवो वियरायं खलु । तम्हा हि वीयरायत्तं, फुड णियधम्मसहावो तप्पदि ।।३।। अहमेव वीतरागं मम निज स्वस्वरूपो वीतरागं खलु । तस्मात् हि वीतरागत्वं, स्फुटं निजधर्मस्वभावो तप्यति ।।३।। अहं एव वीतरागं खलु मम निजस्वरूपो वीतरागं तस्मात् स्फुटं निजधर्मस्वभावो हि वीतरागत्वं तप्यति ।
અર્થ- નિશ્ચયથી હું “વીતરાગ' વળી; નિશ્ચયથી મારું નિજસ્વરૂપ જે છે તે “વીતરાગ' છે. તેથી પ્રગટ નિન્જાતિવસ્તુસ્વરૂપ જે સ્વભાવ છે, તે નિશ્ચયથી વીતરાગભાવથી દેદીપ્યમાન છે.
ભાવાર્થ- અનાદિકાલથી ભ્રમણ કરતાં કરતાં ભવ્ય જીવ જ્યારે કાલબ્ધિ પામ્યો તેને પોતાનું નિજ સ્વસ્વરૂપ વ્યક્તરૂપ
૧. જ્યાં જ્યાં “કાલલબ્ધિ આવે ત્યાં મોક્ષમાર્ગપ્રકાશક અ. ૯ ( ગુજરાતી-આવૃત્તિ-) પાન ૩૧૧ના અનુસારે આવો અર્થ સમજાવો.
પ્રશ્ન- મોક્ષનો ઉપાય કાલલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમાદિ થતાં બને છે કે પોતાના પુરુષાર્થથી ઉધમ કરતાં બને છે તે કહો. જો પહેલાં બે કારણો મળતા બને છે તો તમે અમને ઉપદેશ શા માટે આપો છો ? અને જો પુરુષાર્થથી બને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com