________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માવલોકન સ્તોત્ર
૧૬૧ બંધાયેલી ( સંબંધ પામેલી) પ્રકાશની મૂર્તિ પ્રત્યક્ષ જુદી છે; તેવી રીતે આ કર્મસ્કંધની અંદર હું ચેતનદ્રવ્ય સમાઈ રહ્યો છું (એક ક્ષેત્રાવગાહી થયો છું) પણ કર્મસ્કંધમાં બંધાયેલી (સંબંધ પામેલી) સર્વ ચેતનમયમૂર્તિ ત્રણે કાળ જુદી છે. ૨-૩.
નખ શિખ લગુ યા દેહમેં, વસું છુ હું નરચેતનરૂપ; જા ફન હું હું હી કૌ લખું, તા #ન હૂ હીં ચેતનભૂપ. ૪.
અર્થ - નખથી માંડીને શિખા સુધી આ આખા દેહમાં હું જ નરચેતનરૂપ વસું છું. જે ક્ષણે હું મને જ જોઊં છું તે ક્ષણે હું ચેતનભૂપ છું. ૪.
યાહી પુગલપિંડ મહિ, વહૈ જુ દેખનજાનનધાર; યહુ મેં યહુ મેં યહું, શું કછુ દેખન જાનનાર. ૫.
અર્થ :- આ જ પુદગલપિંડમાં જે કાંઈ દેખવાજાણવાની ધારા વહે છે એ હું છું, એ હું છું, આ જ કે જે કાંઈ દેખનાર જાણનાર છે. ૫.
યહી મેં યહી મેં યહી, જા ઘટ બિચિ દેખત જાનતભાવ; સહી મેં સહી મેં સહી મેં, યહુ દેખનજાનનઠાવ. ૬.
અર્થ :- આ હું, આ હું કે જે ઘટમાં આ દેખવાજાણવારૂપ છે, ખરેખર હું, ખરેખર હું કે જે આ દેખવાજાણવારૂપ છે. ૬.
અત: ચારિત્ર :હું તિષ્ઠિ રહ્યો છું હી વિષે, જબ ઈન પરસ્ય કઈસા મેલ; રાજા ઉઠિ અદર ગયો, તબ ઈસ સભાસ્ય કઈસો ખેલ. ૭.
અર્થ:- હું માં વસી રહ્યો છું તો પછી આ પર સાથે મારો મેળ શો? રાજા સભામાંથી ઊઠીને અંદર ગયો ત્યારે આ સભાનો ખેલ શો? ૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com