________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦
આત્માવલોકન
પુન :જા વિધિનેં મનઇન્દ્રી હોય તે, તા વિધિસ્યૌં ભએ અભાવ; તબ તિનહી પરનામક, મનઇન્દ્રીપદ કહી બતાવ. ૧૩.
અર્થ:- આ (ભેદ) વિધિથી મનઈન્દ્રિય થાય છે, તે (અભેદ) વિધિથી તેમનો અભાવ થાય છે. ત્યારે તે પરિણામોને મનઇન્દ્રિયનું પદ રહ્યું જ ક્યાં? બતાવો. ૧૩.
સોરઠા :સમ્યબુદ્ધિ પ્રવાહ, ક્ષણરૂપ મઝ ક્ષનરૂપ તટ; પૈ રૂપ છાડિ ન જાહ, યહુ સમ્યકતાકી માહતમા. ૧૪. ઈતિ.
અર્થ - સમ્યબુદ્ધિ પ્રવાહ ક્ષણરૂપ અંદર આવે છે અને ક્ષણરૂપ કાંઠે (બહાર) આવે છે. પણ રૂપ છોડી જતો નથી, એ સમ્યકત્વનો મહિમા છે. ૧૪.
અનુભવદોહા હૂં ચેતન હૂં જ્ઞાન, હું દર્શન સુખ ભોગલા;
હૂંસિદ્ધ હું અત્ ઠાન, હૂ હૂ હી ટૂંકો પોષતા. ૧
અર્થ :- હું ચેતન છું, હું જ્ઞાન છું, હું દર્શન છું, હું સુખનો ભોકતા છું, હું સિદ્ધ છું, હું અહંતરૂપ છું, હું જ હું નો પોષક છું. ૧
જૈસે ફટિકકે બિંબમહિ, રહો સમાઈ દીપજ્યોતિકો ખંધ; જાદી મૂરતિ પરગાસકી, બંધી પરત ફટકકે મંધ. ૨. તઈસૈ યા કરમખંધમહિ, સમાઈ રહ્યો હું ચેતન દર્વ; પૈ જુદી મૂરતિ ચેતનમઈ, બંધી ત્રિકાલગત સર્વ. ૩.
અર્થ :- જેવી રીતે સ્ફટિકના બિંબમાં દીપજ્યોતિનો સ્કંધ સમાઈ રહ્યો છે ( સંબંધ) પામ્યો છે, પણ સ્ફટિકની અંદર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com