________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
આત્માવલોકન દેખો! સંત, આ મન ઇન્દ્રિયભેદોના જ્ઞાનના પર્યાયનું નામ મતિસંજ્ઞા કહેવામાં આવે છે. વળી તે મનભેદના જ્ઞાનથી અર્થથી અર્થાન્તર વિશેષ જાણે, આ તે જાણવાને શ્રુતિસંજ્ઞા કહેવામાં આવે છે. એ રીતે આ બે મતિશ્રુતિ જ્ઞાનના એ બન્ને પર્યાયો પણ કુરૂપતા ( મિથ્યારૂપ) અને સમ્યરૂપ થાય છે, તેનું વિવરણ કહું છું :
અહીં તું દેખ, આ જીવ જ્યાંસુધી મિથ્યાત્વી રહે ત્યાંસુધી એ મતિશ્રુતિ કુરૂપ થાય છે-કુમતિ કુશ્રુતિ થાય છે. વળી જ્યારે આ જીવા સમ્યકત્વી થાય છે ત્યારે એ મતિધૃતિ સમ્યગ્દતિ સભ્યશ્રુતિરૂપ થાય છે, તે કુરૂપતા કેવી પ્રવર્તે છે? અને સમ્યગરૂપતા કેવી પ્રવર્તે છે? તે વિવરણ તું સાંભળ.
હે સંત, મિથ્યાત્વી જીવની કુરૂપતા ખરાબ, અને સમ્યકત્વી જીવની સમ્યગ્રુપતા સારી. મતિકૃતિ પર્યાય તો બન્નેને એક સરખો. આ કુરૂપતા અને સમ્યગ્રુપતાનો શો ભેદ છે? તે સાંભળ.
હે સંત, તું દેખ કે મિથ્યાત્વીનું મતિધૃતરૂપ વડે જે કાંઈ જાણવું-દેખવું થાય છે તે જાણવામાં સ્વપરવ્યાપકઅવ્યાપકની જાતિનો ભેદ નથી તે શેયને તો સ્વ સમજે અથવા કાંઈ સમજતો નથી, આવી તે મિથ્યાત્વીના મતિધૃતરૂપ જાણવામાં કુરૂપતા છે. વળી તે સમ્યગ્દષ્ટિના મતિઋતરૂપ વડે જે કાંઈ પરશેયને જાણે છે તેને જાણતાં, પરશેયરૂપ પરયનો જ ભેદ છે, અને જાણવારૂપ સ્વનો જ ભેદ છે, (એમ તે સમ્યજ્ઞાન સમજે છે) અને જે ચારિત્ર તે પરશેયને અવલંબે છે અને તે પરજ્ઞયનો સ્વાદ પણ ભોગવે છે. તો તે ચારિત્રના વિકારને પણ સમજે છે (ઓળખે છે, ) આ તે સમ્યગ્દષ્ટિના મતિશ્રુતમાં (મતિશ્રુત જ્ઞાનમાં ) સમ્યરૂપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com