________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ર૬
આત્માવલોકન મિશ્ર પરિણામ એમાંના કોઈ પરિણામ જે કાલે અવસ્થા ધારણ કરે તે કાલે નિસંદેહ દ્રવ્યની જ એક દશા થાય છે. તે કાલે દ્રવ્યની તે દશાનો સ્વાદ છે.
| ઇતિ સંસારકત્વાધિકાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com