________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨
( अमुर्तिकचेतन भावसंसारस्य व्याप्यव्यापकैक
નીવતાર:) ( અમુર્તિક ચેતનભાવ સંસારમાં એક જીવ જ
વ્યાપ્ય વ્યાપક છે તેનો અધિકાર)
*
*
*
હે ભવ્ય ! તું (એમ) જાણ કે જે પૌદ્ગલિક પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ છે તેમને તો જીવ ત્રણ કાલમાં
ક્યારેય જરા પણ સ્પર્શતો નથી. વળી જો કે એકક્ષેત્રાવગાહી છે. તોપણ જીવ તેમને ક્યારેય પણ સ્પર્ધો નથી.
વળી આ જે દશ પ્રકારનો પુલપરિગ્રહ છે, ગૃહ, ક્ષેત્ર, બાગ, નગર, કૂપ, વાવ, તળાવ, નદી વગેરે સર્વ પુદગલો, માતા પિતા, કલત્ર, પુત્ર, પુત્રી, વધુ, બંધુ, સ્વજન મિત્ર આદિ બધા સંબંધીઓ, સર્પ, સિંહુ, વ્યાધ્ર, ગજ, મહિષ આદિ બધા દુષ્ટો, અક્ષરશબ્દ, અક્ષરશબ્દ આદિ બધા શબ્દો, ખાનપાન, સ્નાન, ભોગ, સંયોગ, વિયોગ આદિ બધી ક્રિયા, પરિગ્રહ મેળાપ તેથી મોટો પરિગ્રહનો નાશ તેથી દરિદ્ર આદિ બધી ક્રિયા ચાલવું, બેસવું, હુલવું, બોલવું, કંપવું આદિ બધી ક્રિયા લડવું, ભિડવું, ચઢવું, ઉતરવું, કૂદવું, નાચવું, ખેલવું, ગાવું, બજાવવું આદિ બધી ક્રિયા-એ રીતે આ સર્વને તું પુદ્ગલસ્કંધોના ખેલ જાણ. “એમને પણ ત્રણ કાલમાંય આ જીવ ક્યારેય સ્પર્ધો નથી એમ તું નિસ્યદેહ જાણ.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com