________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-અધિકાર
૯૫ જ્ઞાનાદર્શનચારિત્રાદિનાં રૂપો વિષય ઉપર ઇન્દ્રવત્ થયું (-ઇન્દ્રવત્ ઈશ થયા). ( વળી જીવનાં જ્ઞાનદર્શનચારિત્રાદિનાં રૂપે વિષય ઉપર ઇન્દ્રવત્ જય મેળવ્યો-કાબૂ મેળવ્યો). તેની તેઓ કાય ઇન્દ્રિયરૂપ (કાયઇન્દ્રિયમાં) પ્રવર્તતાં હતાં તે કાય-ઇન્દ્રિયોના અભ્યાસમાર્ગમાં પ્રવર્તવું છોડીને સ્વવતુ ભાવના એક અભ્યાસરૂપ માર્ગમાં પ્રવર્તી.
વળી જીવનાં જ્ઞાનદર્શન ચારિત્રાદિ વિભાવરૂપ થયાં થકા આ વચનવિષયમાં પ્રવર્તતાં હતાં, તે પરિણામો પણ વચનના અભ્યાસ માર્ગને છોડીને વળી એક સ્વવસ્તુભાવના અભ્યાસરૂપ માર્ગમાં પરિણમે છે-પ્રવર્તે છે. વળી જીવનાં જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ વિકારભાવરૂપે થયાં થકાં અષ્ટદલકમલરૂપ મનના સ્થાન વિષે ભાવમન ઇષ્ટ–અનિષ્ટ, લાભ-અલાભ, અશુભ-શુભ, ઉપયોગાદિ ભાવરૂપ અનેક વિકલ્પસમૂહમાં અભ્યાસરૂપ ચંચલ થતું પ્રવર્તતું હતું. તે ભાવમન એક સ્વવસ્તુભાવને સેવવાના અનુભવરૂપે પ્રવર્તે. બીજો બધા વિકલ્પચિંતાથી તે અટકી ગયું, એક વસ્તુભાવને અનુભવવાને પ્રવર્તે. એ રીતે જ્ઞાનદર્શનચારિત્રાદિ, વિકારરૂપ (અ) મનવચનકાય વ્યવહાર પરિણતિરૂપ (થતાં), અટકી ગયાં, (અને) એક સ્વવસ્તુભાવને સેવારૂપે-અનુભવવારૂપે-નિશ્ચયથી પ્રવર્યાં. ત્યાં તેને સંયમી કહેવામાં આવે છે, અને તેને જ શુદ્ધોપયોગી કે પ્રધાન અનુભવી કહેવામાં આવે છે. ત્યાં પરભાવોનું, વ્યવહારપરિણતિનું સર્વ સેવવું મટી ગયું, એક કેવલ આત્મસ્વરૂપના અનુભવરૂપ નિશ્ચયથી પરિણતિ પ્રવર્તી. એ રીતે આ મનાદિની વૃત્તિને સ્વરૂપમાં એકાગ્રતાએકરૂપ એવો શુદ્ધોપયોગ એકરૂપ ઊપજ્યો.
વળી જ્યાં આ શુદ્ધોપયોગ ઊપજ્યો ત્યાં જશ-અપજશ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com