________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યફ નિર્ણય ણમે છે. કોઈ ગુણનો સમ્યભાવ કોઈ અન્ય ગુણના સમ્યભાવ સાથે મળતો નથી. સમ્યકત્વનો જે આકાર “વસ્તુશ્રદ્ધાન” સમ્ય છે, તે જ શ્રદ્ધાન સમ્યગૂ પરિણમે છે. જ્ઞાનશક્તિનો જે આકાર “જાણવું” એટલો સમ્યમ્ભાવ તે જાણવાનો સમ્યભાવ જુદો પરિણમે છે. દર્શનશક્તિનો જે આકાર “વસ્તુ દેખવી” એટલો સમ્યભાવ તે વસ્તુ દેખવાનો સમ્યભાવ જુદો પરિણમે છે. ચારિત્રશક્તિનો જે આકાર “નિજ વસ્તુના સ્વભાવમાં સ્થિરતા-વિશ્રામ-આચરણ ” એટલો સમ્યભાવ તે ચારિત્રનો સમ્યમ્ભાવ જુદો પરિણમે છે. ભોગશક્તિનો જે આકાર નિજ વસ્તુના સ્વભાવનો જ આસ્વાદ” એટલો સમ્યમ્ભાવ તે ભોગશક્તિનો સમ્યભાવ જુદો પરિણમે છે. એ પાંચેય સમ્યક પોતપોતાના ભાવરૂપે પરિણમે છે. કોઈ કોઈની અંદર મળી જતા નથી, પોતપોતાના સમ્યભાવ ટળતાં પણ નથી, જેમ ને તેમ જાદા જાદા પરિણમે છે. એ તો સમ્યગૂ ભેદાભેદભાવરૂપે જાદા જુદા પ્રવર્તે છે. વળી જો આ તરફ (ચેતના વસ્તુ તરફ ) જોઈએ તો :
ચેતનારૂપ સમ્યમ્ભાવ ત્યાં તે ચેતનાભાવથી જ્ઞાનાદિ સમ્યગ કોઈ જુદા નથી (તેની) બહાર કોઈ નથી, સર્વ સમ્યગ્ન ચેતનાભાવની અંદર વસે છે. આ પાંચેય જ્ઞાનાદિરૂપ સમ્યગ્રનું જે પેજસ્થાન છે તે ચેતનાસભ્ય છે. તે પાંચેય જ્ઞાનાદિભાવ મળીને એક ચેતના સમ્યભાવરૂપ બની છે. પાંચે સમ્યમ્ભાવનો જ એક સમવાય એક સમયમાં એક સ્થાને પરિણમે છે. તેના તે પુંજને ચેતના સમ્યમ્ભાવ કહેવામાં આવે છે. એ રીતે આ પાંચે ભાવોને એક ચેતના સમ્યભાવરૂપે જ દેખવામાં આવે છે. ભેદસમ્યભાવ, અભેદસમ્યભાવ કહેવામાં તો જાદા જુદા દર્શાવવામાં આવે છે પરંતુ જ્ઞાનદર્શનમાં એક સ્થાને જ બન્ને ભાવો પ્રતિબિંબે છે. તે પાંચે સમ્યથી ચેતના સમ્યગ, ચેતનાસભ્યથી તે પાંચે સમ્ય કહ્યા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com