________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માવલોકન પોતાના શુદ્ધ શ્રદ્ધાનરૂપે થઈ પ્રવર્યો, એવા સમ્યકત્વને “સમ્યગ્રુપ” એટલું કહેવું તે નિર્વિકલ્પ વળી જ્યારે વિશેષભેદવિકલ્પથી સમ્યકત્વગુણને સમ્યરૂપ કહેવા માગીએ ત્યારે આ (પ્રમાણે) કહીએ - સ્વજાતિ સ્વજાતિથી જુદી ઠીકતા (બરાબર હોવાપણાની શ્રદ્ધા) થઈ, એ રીતે તો વિકલ્પ જાણવો. “સમ્યગુ” એટલું તો નિર્વિકલ્પ જાણવું. વળી ત્યારે જ જ્ઞાનગુણની કેટલીક શક્તિ સમ્યરૂપ પરિણમી, કેવલ જાણવારૂપ પ્રવર્તી, એ રીતે જ્ઞાનની શક્તિને સમ્યરૂપ' એટલી હેવી તે નિર્વિકલ્પ. વળી જ્યારે ભેદ વિકલ્પથી જ્ઞાનશક્તિને સમ્યરૂપ કહેવા માગીએ ત્યારે આ પ્રમાણે કહેવામાં આવે છે :
સ્વજ્ઞયજાતિભેદ (જાદો) જાણે છે, પરયજાતિભેદ જુદો જાણે છે, એ રીતે વિકલ્પ કરવામાં આવે છે. જ્ઞાનશક્તિને “સમ્ય” એટલી કહેવી તે નિર્વિકલ્પ.
ત્યારે જ દર્શનગુણની કેટલીએક શક્તિ સમ્યગ્દર્શનરૂપ થઈ પ્રવર્તી-કેવલદર્શનરૂપ પ્રવર્તી. એ રીતે તો દર્શનને “સમ્યકત્વરૂપ” એટલું કહેવું તે નિર્વિકલ્પ. વળી જ્યારે વિશેષભેદથી સમ્યગ્દર્શનની શક્તિઓને સમ્યગૂ કહેવા માગીએ ત્યારે આ પ્રમાણે કહેવામાં આવે છે :
સ્વદેશ્ય વસ્તુજાતિ જુદી દેખે છે, પરદશ્ય વસ્તુજાતિ જુદી દેખે છે એ રીતે તો વિકલ્પ અને દર્શનશક્તિને “સમ્યગુ' એટલી કહેવી તે નિર્વિકલ્પ છે.
ત્યારે જ ચારિત્રગુણની કેટલીએક શક્તિ સભ્ય થઈ પ્રવર્તી કેવલ નિરૂપ ચારિત્રરૂપે થઈ પ્રવર્તી. એ રીતે તો ચારિત્રશક્તિને સમ્યમ્' એટલી કહેવી તે નિર્વિકલ્પ. વળી જ્યારે ભેદવિકલ્પથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com