________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર
(
સંવરપૂર્વક નિર્જરાધિકારી F .
જેમ જેમ પુદ્ગલકર્મ વિપાક આપીને નાશ થાય છે, તેમ તેમ ચિત્વિકારના ભાવભેદ પણ નાશ થાય છે અને જે ભાવ નાશ થયા, તેમનું ફરીથી થવું રોકાઈ જાય છે. એ રીતે અચેતન-ચેતન બન્નેના કર્મવિકાર સંવરપૂર્વક નાશ થાય, તેને સંવરરહિત નિર્જરા કહેવામાં આવે છે. એવી નિર્જરા થતાં થતાં જીવસ્વભાવ પ્રગટ થાય છે, કર્મ બધું દૂર થાય છે, તેથી “નિર્જરા કોઈ ભાવ ( અવસ્થા) છે અને જે નિર્જરાવંત ચેતના તે એક ચેતના જીવવસ્તુ છે.”
Tો ઇતિ સંવરપૂર્વક નિર્જરાધિકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com