________________
(૧) વૈરાગ્ય-પ્રકરણ -અનુક્રમણિકા
1. વાલ્મીકિ અને અરિષ્ટનેમિ નો સંવાદ 2. અધિકારી,ગ્રંથ-રચના અને જીવનમુક્ત ની સ્થિતિ 3. દૃશ્ય-બાધ નો ઉપાય,વાસના-ભેદ નું લક્ષણ અને રામની તીર્થયાત્રા 4. રામનું તીર્થયાત્રા થી પાછા ફરવું અને તેમની દિનચર્યા 5. રામના વૈરાગ્ય નું વર્ણન 6. વિશ્વામિત્ર નું આગમન 7. વિશ્વામિત્રની રામને મોકલવાની માગણી 8. દશરથ રાજા ને થયેલો ખેદ 9. વિશ્વામિત્ર ના તપોબળ નું વશિષ્ઠ દ્વારા વર્ણન 10. રામની સ્થિતિ 11. રામનું દશરથ રાજાએ અને મુનિઓએ કરેલું સાંત્વન 12. ભોગની દુ:ખરૂપતા,વિષયોની અસત્યતા અને સંપત્તિની અનર્થરૂપતા 13. લક્ષ્મી ના દોષો નું વર્ણન 14. મૂર્ખના જીવન ની નિંદા 15. અહંકાર ની નિંદા 16. ચિત્તદોષ નું વર્ણન 17. તૃષ્ણા ઉપર ધિક્કાર 18. દેહની નિંદા 19. બાલ્યાવસ્થા ની નિંદા 20. યૌવન નિંદા 21. સ્ત્રી-ના શરીર ની નિંદા 22. વૃદ્ધપણા ની નિંદા 23. કાળ-વર્ણન 24. કાળ નું રાજકુમાર-રૂપે વર્ણન 25. દૈવ અને ક્રિયા-રૂપ કાળ નું વર્ણન 26. સંસાર દુર્દશા 27. પદાર્થો ના દોષો નું વર્ણન 28. સર્વમાં ફેરફાર થનાર સ્વભાવનું વર્ણન 29. વૈરાગ્યવર્ણન અને ઉપદેશની માગણી 30. વિશ્રાંતિના ઉપદેશની માગણી 31. ટૂંકા જીવનમાં સુખરૂપ પદ-નો પ્રશ્ન 32. રામનાં વચનોની પ્રશંસા 33. સિદ્ધ-લોકો નું સભામાં આવવું