________________
(૬૧) સંસાર ની અસત્યતા (૬૨) નિયતિ (પ્રારબ્ધ) ની શક્તિ નું વર્ણન (૬૩) શક્તિ અને શક્તિમાન નો અભેદ (૧૪) ભોકતા ને જીવ-પણું (૬૫) મનથી ઉત્પન્ન થતું દૈત અને બોધ થી મનનો નાશ (૬૬) ઈચ્છા-ત્યાગથી અને બોધથી અજ્ઞાન-યુક્ત મન નો નાશ થાય છે. (૬૭) જીવ નું વ્યષ્ટિ સ્વરૂપે વર્ણન (૬૮) કર્કટી રાક્ષસીનું આખ્યાન (તેણે કરેલું ઉગ્ર તપ) (૬૯) કર્કટી રાક્ષસીને બ્રહ્માનું વરદાન (૭૦) કર્કટીનું સૂચી (સોય)-રૂપ થવું તથા તેનાં કર્મોનું વર્ણન (૭૧) કર્કટી રાક્ષસી નો પશ્ચાતાપ (૭૨) કર્કટીએ પુનઃ તપ કર્યું અને ઇન્દ્ર ને આશ્ચર્ય થયું (૭૩) વાયુ-દેવતાએ કર્કટી રાક્ષસી ની શોધ કરી (૭૪) કર્કટી (સૂચિકા કે સોય) ને થયેલું જ્ઞાન (૭૫) કર્કટી રાક્ષસીને પૂર્વ દેહની પ્રાપ્તિ (૭૬) કર્કટી નું તપમાંથી નિવૃત્ત થવું અને ભીલના દેશમાં જવું. (૭૭) રાત્રિનું તથા ભીલના રાજા અને તેના પ્રધાન નું વર્ણન (૭૮) રાજા તથા મંત્રી ની સાથે રાક્ષસી નો સંવાદ (૭૯) કર્કટીએ રાજા અને મંત્રી ને પૂછેલા ૭ર પ્રશ્નો (૮૦) મંત્રીએ પ્રશ્નો ના ઉત્તર આપ્યા. (૮૧) રાજાએ બાકીના પ્રશ્નો ના ઉત્તર આપ્યા. (૮૨) રાજા અને રાક્ષસી નો સ્નેહ તથા રાક્ષસીનું ભોજન (૮૩) કંદરા દેવી ની સ્થાપના (૮૪) કર્કટી-નામ થવાનું કારણ અને આ દ્રષ્ટાંત ની ઉપયોગિતા (૮૫) બ્રહ્મા અને એક સૂર્ય નો સમાગમ (૮૬) ઇન્દુ નામના બ્રાહ્મણ ની કથા (૮૭) ઇન્દુ બ્રાહ્મણ ના દશ પુત્રો નો બ્રહ્મા-ભાવ (૮૮) ઐન્દવોપાખ્યાન ની સમાપ્તિ (૮૯) ઇન્દ્ર તથા અહલ્યા નું આખ્યાન-મન નો દૃઢ નિશ્ચય (૯૦) દેહનો નાશ થતાં પણ માનસિક ભાવનાનો નાશ થતો નથી.
(૯૧) સર્વ કંઈ મનનો વિલાસ-માત્ર છે (૯૨) મન ની અચિંત્ય શક્તિ (૯૩) વિશ્વોત્પત્તિ નો ક્રમ (૯૪) બોર જાતના જીવો નું વર્ણન (૯૫) અજ્ઞાની ને જ્ઞાન થવા માટે -કર્મ અને કર્તાની-એક સમયે ઉત્પત્તિ નું વર્ણન (૯૬) મન ના સ્વરૂપનું વર્ણન (૯૭) આકાશત્રય નું વર્ણન (૯૮) ચિત્તાખ્યાન-વન નું વર્ણન (૯૯) ચિત્તાખ્યાન નો સિદ્ધાંત (૧૦૦) બ્રહ્મ સર્વ શક્તિવાળું છે તથા બંધન અને મોક્ષ અજ્ઞાન થી જ છે. (૧૦૧) બાળક-આખ્યાયિકા (૧૦૨) અહંકાર અને સંકલ્પના નાશ નો ઉપાય (૧૦૩) અવિવેકી મનથી થતા અનર્થો નું વર્ણન (૧૦૪) લવણાખ્યાન-ઇંદ્રજાળથી લવણ-રાજાની થયેલ સ્થિતિ (૧૦૫) લવણરાજા નું મોહ થી સ્વસ્થ થવું (૧૦૬) રાજાનું વૃતાંત-ચંડાળ કન્યા સાથે વિવાહ (૧૦૭) ચંડાળ-દશામાં રાજાએ ભોગવેલાં દુઃખ નું વર્ણન (૧૦૮) દુષ્કાળ થી થયેલી દેશ ની દુર્દશાનું વર્ણન (૧૦૯) પુત્રના દુઃખ થી રાજાનું ચિંતામાં પડવું અને પ્રબોધ (૧૧૦) મન નો વૈભવ અને તેની શાંતિ (૧૧૧) ચિત્ત ને જીતવાનો ઉપાય અને ચૈતન્ય સાથે એકાગ્રતા (૧૧૨) ચિત્ત-ક્ષય ના ઉપાય અને વાસના-ત્યાગ નું વર્ણન (૧૧૩) તત્વ-બોધ નું વર્ણન (૧૧૪) અવિદ્યા-ક્ષય નો ઉપાય (૧૧૫) લવણ-રાજાને પડેલી આપત્તિ નું કારણ (૧૧૬) યોગ-ભૂમિકા કહેવાનો પ્રારંભ (૧૧૭) સાત-પ્રકાર ની અજ્ઞાન-ભૂમિકા નું વર્ણન (૧૧૮) સાત પ્રકાર ની જ્ઞાન-ભૂમિકા નું વર્ણન (૧૧૯) સત્ય વસ્તુ ની દૃઢતા માટે સુવર્ણ અને વીંટી નું દૃષ્ટાંત (૧૨૦) લવણ-રાજાના સંબંધમાં ચાંડાલી નો વિલાપ (૧૨૧) લવણ-રાજાના મન નું સમાધાન (૧૨૨) જ્ઞાન-ભૂમિના ઉદય નો ક્રમ