________________
(3) ઉત્પત્તિ પ્રકરણ-અનુક્રમણિકા
(૧) જ્ઞાનથી જ મોક્ષ થાય છે,કર્મ કે યોગ થી નહિ (૨) આકાશજ -નામના-તત્વવેતા બ્રાહ્મણ ની કથા. (૩) મનના સંકલ્પ થી થયેલું જગત મિથ્યા છે. (૪) સાંજ, રાત્રિ અને પ્રભાત નું વર્ણન અને ઉપદેશ નો પ્રારંભ (૫) જગત તથા મન નું મૂળ તત્વ (૬) જ્ઞાન થી આત્મ-સ્વરૂપ ની પ્રાપ્તિ તથા જ્ઞાન નાં સાધનો નો ક્રમ (૭) જગતના મૂળ-રૂપ પરમાત્મા નું નિરુપાધિક તત્વ (૮) ઉત્તમ શાસ્ત્રો ના શ્રવણ થી તત્વ-જ્ઞાન થાય છે. (૯) જીવનમુક્ત ના લક્ષણ અને આત્મા નું સ્વરૂપ (૧૦) બ્રહ્મ ના લક્ષણમાં શંકા અને તેનું સમાધાન (૧૧) જગતની સત્તા અધિષ્ઠાન ની સત્તા થી જુદી નથી. (૧૨) અધ્યારોપ (આરોપણ) અને અપવાદ (૧૩) "બ્રહ્મ" ને "જીવ" ભાવ ની પ્રાપ્તિ (૧૪) બ્રહ્મ ની સત્તા નું વર્ણન (૧૫) મંડપ આખ્યાન-પદ્મરાજા અને તેની સ્ત્રી લીલા નું વર્ણન (૧૬) લીલારાણી ની તપશ્ચર્યા અને સરસ્વતી નું પ્રસન્ન થવું. (૧૭) નવીન અને પ્રાચીન સૃષ્ટિ -એ -મનોવિલાસ માત્ર છે. (૧૮) લીલા અને સરસ્વતી નો સંવાદ-બંને સૃષ્ટિ માં સમાનતા (૧૯) વશિષ્ઠ નામના એક બ્રાહ્મણ નું દૃષ્ટાંત (૨૦) લીલા ના પૂર્વ-જન્મ ની દૃઢતા (૨૧) સરસ્વતી અને લીલા નો સંવાદ (૨૨) વાસનાઓ ને ઓછી કરવાનો ઉપાય અને અભ્યાસ (૨૩) સરસ્વતી અને લીલા નું જ્ઞાન-દેહ થી આકાશમાં ગમન (ર૪) વિચિત્રતા અને વિલાસો થી ભરપુર આકાશ નું વર્ણન (૨૫) સમુદ્રો દ્વીપો અને બ્રહ્માંડના આવરણ-રૂપ ભૂમંડળનું વર્ણન (૨૬) લીલા ને પોતાના ઘરમાં સ્વજનો નું દર્શન થયું. (૨૭) લીલા ને જ્ઞાન થી પોતાના પૂર્વ જન્મો નું સ્મરણ થયું (૨૮) દૃશ્ય નું મિથ્યાપણું અને પર્વત તથા પહાડી ગામનું વર્ણન (૨૯) લીલા ને પૂર્વ-ચરિત્રો નું સ્મરણ અને પુનઃ આકાશગમન (૩૦) લીલા એ ચિદાકાશ માં અનંતકોટિ બ્રહ્માંડો દીઠાં
(૩૧) પદ્મરાજાનું અંતઃપુર-શૂર પુરુષનાં લક્ષણો-સજ્જ થયેલું સૈન્ય (૩૨) યુદ્ધ કરવાને ઉભેલી બે સજ્જ સેનાઓનું વર્ણન (૩૩) બે સૈન્ય ના સંગ્રામ નું વર્ણન (૩૪) લોકો ની ઉક્તિઓ થી યુદ્ધ ના ચમત્કારો નું વર્ણન (૩૫) યુદ્ધ નું વર્ણન (૩૬) વંદ્વયુદ્ધ નું વર્ણન તથા સહાયક રાજાઓ અને દેશો નાં નામો (૩૭) કેંદ્વયુદ્ધ માં યોદ્ધાઓનો જય અને પરાજય નું વર્ણન (૩૮) યુદ્ધ થી નિવૃત થતી સેના અને રણભૂમિનું વર્ણન (૩૯) સૂર્યાસ્ત, સંધ્યાકાળ અને રણભૂમિ નું બિભત્સ વર્ણન (૪૦) સૂક્ષ્મ-દેહ નું નિરૂપણ (૪૧) વિદુરથ ના વંશ નું અને સરસ્વતીએ આપેલ આત્મબોધ નું વર્ણન (૪૨) એજ્ઞાન દશામાં સ્વપ્ન ની સત્યતા (૪૩) વિદુરથ ને વરપ્રદાને -સૈન્ય નું આક્રમણ ને નગરનું સળગવું (૪૪) વિદુરથ નું યુદ્ધ માટે નીકળવું અને લીલાના તત્વ નું વર્ણન (૪૫) જીવો પોતાના સંકલ્પ પ્રમાણે ફળ પામે છે (૪૬) સૈન્યનું, રણભૂમિમાં પ્રવેશનું અને યુદ્ધનું વર્ણન (૪૭) સિંધુરાજા સાથે નું યુદ્ધ અને રણભૂમિનું વર્ણન (૪૮) વિદુરથ અને સિંધુરાજ નો સંગ્રામ-જુદા જુદા અસ્ત્રો નું વર્ણન (૪૯) પર્વતાસ્ત્ર,વજાસ્ત્ર,બ્રહ્માસ્ત્ર તથા પિશાચાસ્ત્ર નું વર્ણન (૫૦) વિદુરથ રાજાનું મરણ (૫૧) રાજા વિનાના દેશની ભયાકુળ દશા અને પુનઃસ્વસ્થતા (૫૨) વિદુરથ રાજાનું મરણ, સંસાર નું મિથ્યાપણું,લીલા નું વાસનાપણું (૫૩) લીલા નો માર્ગ-પતિની પ્રાપ્તિ અને અજ્ઞાનથી આકાશગમનમાં પ્રતિબંધ. (૫૪) મરણ નો ક્રમ-કર્મના આચરણ થી ભોગ તથા આયુષ્ય નું પ્રમાણ (૫૫) જીવો ની વિચિત્ર ગતિ (૫૬) વાસનાથી રાજાનું યમપુરીમાં જવું અને ત્યાંથી પાછા આવવું (૫૭) બીજી લીલા નું દર્શન અને સ્વપ્ન-વિચાર (૫૮) પદ્યરાજા નું સજીવન થવું (૫૯) પદ્મરાજાના પુનર્જીવન થી નગરમાં થયેલો ઉત્સવ અને જીવન-મુક્તિ (૬૦) કાળ નું વિષમ-પણું