________________ ઝૂઝે પરિગ્રહ સામે સમતા સહકારથી, ટ્રસ્ટી દીન-દુખિયાના ગાંધીમાર્ગ અનુસરી. 4 વિવેકી સંયમી શૂરા સંતસેવકના ઘડ્યાં. મંડળ ગ્રામ-પુનાં ઘડે સ્થાનિક તંત્રને. પ માતૃસમાજને સંઘ નારી મજુર મંડળે, અહિંસા સત્ય આદશે ઘડે નગર તંત્રને. 6 ગ્રામ, નગરને રાષ્ટ્ર મુક્ત મતસ્વતંત્રતા, લેકલક્ષી પ્રજાતંત્ર લોકશાહી વિકેન્દ્રિત. 7 વિશ્વ, રાષ્ટ્ર, પુર, ગ્રામ જે પૂરક પરસ્પરે, સર્વધર્મ સભા દ્વારા પ્રેરે વિશ્વનું શાસન. 8 ભાલ નળકાંઠા પ્રગના નૈતિક સંગઠન દ્વારા ઘડાચેલાં ગામડાં ધર્મદષ્ટિએ ગુજરાતને, ગુજરાત ભારતને અને ભારત વિશ્વને ધર્મદ્રષ્ટિએ સમાજરચના માટે પ્રેરી-દોરી શકે એ માટે ભારતના સર્વધર્મ સંસેવક સમુદ્યમ કરી સંકલિત થાય અને વિશ્વના સર્વધર્મના સાચા ને કાંત પ્રતિનિધિ સભાના અનુશાસનની તળે અખિલ વિશ્વને અહિંસક અનુબંધ રચાય જે યુનેને પણ પ્રેરી શકે કે ઘડી શકે. 3. શાંતિ... શાંતિ... શાંતિ