________________
થાય ત્યાં શુદ્ધિ કરીને સંધ (સમાજ)ની સાથે રહીને વૈરાગ્યપૂર્વક સતત અનુબંધનો અભ્યાસ કરતા રહે. જે વૈરાગ્ય નહિ હોય તો ત્યાગ નહિ ટકે. અને ત્યાગ વગર અને પિતાના વતપાલનમાં જાગરૂક્તા વગર વાત્સલ્યને બદલે કાં તો રાગ, મેહ, મૂચ્છ, આસક્તિ આવી જશે, અગર તો ઠુષ, ઘણુ, ઈર્ષા, પ્રતિષ્ઠાલિસા વગેરે આવી જશે; તેમ જ સંધ (સમાજ)ની સાથે રહીને એકલોઅટલો થઈ જે સાધક એકાંતમાં વિશ્વાત્સલ્યની સાધના કરવા જશે તેની સાધના ચ્ચે થશે ? કારણ કે વિધવાત્સલ્ય-સાધના તા વિશ્વની સાથે અનુબંધથી જ થાય છે. એકાંતમાં એક-એટલે સંધના સાથે અનુબંધ વગર જે સાધુ રહેશે, તેને વળી બીજ દેષ વળગશે; તેની ત્રતશુદ્ધિ પણ સંભવ નથી; કારણ કે સમાજની સાથે રહેવાની પોતાની સાધનામાં કયાંય ભૂલ થતી હશે તો તેને સમાજ પણ ચેતવી જ દેશે !
આવા વૈરાગ્યપૂર્વક વિશ્વાનુબંધના અભ્યાસથી તેની વિશ્વવાત્સલ્યની સાધના વિકસશે અને તે જ વિશ્વશાંતિને પોષનાર થશે.
શ્રેયઃ સાધના સૂર્ય ને સૂર્યમુખીશા સંત–સેવક–સંઘ જે; પ્રકાશી પ્રેરણા આપે પ્રેરિત શ્રેયદષ્ટિને. ૩
ભાવાથ: જગતમાં શ્રેય અને પ્રેય બે માર્ગો છે. પ્રેય માગે જનારા માત્ર પોતાના શરીર અને કુટુંબમાં અથવા ભૌતિક વસ્તુમાં જ રાચતા રહે છે; જ્યારે શ્રેયમાગી શરીર અને કુટુંબથી ઉપર ઊઠીને સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની સાથે અનુબંધ જોડીને પિતાને ફાળે આવેલ ત્યાગ કરે છે, સવા કરે છે અને વ્યક્તિથી માંડીને સમાજ સુધીના વાત્સલ્યમાં સક્રિય હોય છે. સમષ્ટિ વાત્સલ્ય તરફ લક્ષ રાખે છે. એવા શ્રેચમાગીના માર્ગદર્શક ક્રાંતિપ્રિય