________________
સંસ્કૃતિ અને જીવનનો સંબંધ – પ્રેમનું આકર્ષણ – ચિત્ત અને સંભૂતિ એ બંને ભાઈઓનો પૂર્વ ઇતિહાસ – સહજ વાસનાને માટે આપવો પડેલો ભોગ-પુનર્જન્મ શાથી ?-પ્રલોભનના પ્રબળ નિમિત્તમાં ત્યાગીની દશા — ચિત્ત અને સંભૂતિનું પરસ્પર મિલન – ચિત્તમુનિનો ઉપદેશ.
૧૪. ઈષુકારીય
૭૮
ઋણાનુબંધ કોને કહેવાય ? છ સાથીદારોનું પૂર્વજીવન અને ઇષુકાર નગરમાં પુનર્મિલન – સંસ્કારની સ્ફૂરણા – પરંપરાગત માન્યતાની જીવન પર અસર – ગૃહસ્થાશ્રમ શા માટે ? સાચા વૈરાગ્યની કસોટી – આત્માની નિત્યતાનો સચોટ ખ્યાલ આખરે છએનાં પરસ્પરના નિમિત્તથી સંસાર
ત્યાગ ને અંતિમ મુક્તિ. ૧૫. સભિક્ખ
આદર્શ ભિક્ષુ કોણ ? તેનું સ્પષ્ટ અને હૃદયસ્પર્શી વર્ણન. ૧૬. બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો
૯૨
મન, વચન અને કાયાથી બ્રહ્મચર્ય શી રીતે પાળી શકાય તેનાં દશ પથ્યો – બ્રહ્મચર્ય પાલનનું ફળ શું ? – તેનાં વિસ્તૃત વર્તન.
-
૧૭. પાપશ્રમણીય
૯૯
પાપી શ્રમણ કોને કહેવાય ? શ્રમણ જીવનને પતિત કરનાર સૂક્ષ્માતિસૂક્ષ્મ દોષોનું પણ ચિકિત્સાપૂર્ણ વર્ણન.
૧૮. સંયતીય
-
८८
૧૦૩
કાંપિલ્યનગરના સંયતિ રાજાનું મૃગયા માટે ઉઘાન ગમન – સહજ લહેર કરવા જતાં આવી પડેલો પશ્ચાત્તાપ – ગર્દભાલી મુનિના સમાગમથી થયેલી અસર – સંયતિરાજાનો ગૃહત્યાગ – સંયતિ તથા ક્ષત્રિયમુનિનો સમાગમજૈનશાસનની ઉત્તમતા શામાં ? – શુદ્ધ અંતઃકરણથી થયેલું પૂર્વજન્મનું સ્મરણચક્રવર્તી જેવા મહાસમૃદ્ધિવાન જીવાત્માઓએ આત્મવિકાસ માટે આદરેલો ત્યાગ અને તેવા અનેક પુરુષોનાં આપેલાં સચોટ દષ્ટાંતો.
૧૯. મૃગાપુત્રીય
૧૧૩
સુગ્રીવનગરના બલભદ્ર રાજાના તરુણકુમાર મૃગાપુત્રનો ભોગ પ્રસંગમાં એક મુનિને જોવાથી સ્ફુરેલો વૈરાગ્ય – પુત્રનું કર્તવ્ય –– માતાપિતાનું વાત્સલ્ય
૨૯