________________
૩૫
સદાચારીની ગતિ-દેવગતિના સુખનું વર્ણન-સંયમીનું સફળ મૃત્યું. ૬. ક્ષુલ્લક નિગ્રંથ
૨૭ ધન, સ્ત્રી, પુત્ર કે પરિવાર, કર્મથી પીડાતાને શરણભૂત થતાં નથીબાહ્ય પરિગ્રહનો ત્યાગ – જગત માત્રના જીવો પર મિત્ર ભાવ-વાણી અને શાસ્ત્રવિદ્યા વર્તન વગરનાં નકામાં છે – સંયમીની પરિમિતતા. ૭. એલક
૩) ભોગી અને બકરાનો સમન્વય-અધમગતિમાં જનારનાં વિશિષ્ટ લક્ષણોલેશમાત્ર ભૂલનું અતિ દુ:ખદ પરિણામ – મનુષ્ય જીવનનું કર્તવ્ય – કામભોગોની ચંચળતા.
૮. કાપિલિક
કપિલમુનિનું પૂર્વ જીવન – શુભ ભાવનાના અંકુરને લીધે પતનમાંથી વિકાસ – ભિક્ષુકોને માટે તેમનો ઉત્તમ ઉપદેશ – સૂક્ષ્મ અહિંસાનું સુંદર પ્રતિપાદન – જે વિદ્યા દ્વારા ભિક્ષુનું પતન થાય તે વિદ્યાનો ત્યાગ – લોભનું પરિણામ-તૃષ્ણાનું આબેહૂબ ચિત્ર – સ્ત્રી સંગનો ત્યાગ. ૯. નમિપ્રવજ્યા
४० નિમિત્ત મળતાં નમિરાજાનું અભિનિષ્ક્રમણ-નમિરાજાના ત્યાગથી થયેલો હાહાકાર – શકેન્દ્ર સાથે તાત્ત્વિક પ્રશ્નોત્તરો અને સુંદર સમાધાન. ૧૦. દ્રુમપત્રક
૪૮ વૃક્ષના જીર્ણ પાંદડા સાથે જીવનની સરખામણી-જીવનની ઉત્ક્રાંતિનો ક્રમ – મનુષ્ય જીવનની દુર્લભતા-ભિન્નભિન્ન સ્થાનોમાં ભિન્નભિન્ન આયુષ્ય સ્થિતિનું પરિમાણ – ગૌતમને ઉદ્દેશી ભગવાન મહાવીરે આપેલો અપ્રમત્તતાનો ઉપદેશ – પરિણામે ગૌતમના જીવન પર થયેલી અસર અને તેમનું અંતિમ નિર્વાણ. ૧૧. બહુશ્રુતપૂજ્ય
પપ જ્ઞાની અને અજ્ઞાનીનાં લક્ષણ – સાચા જ્ઞાનીની મનોદશા – જ્ઞાનનું સુંદર પરિણામ – જ્ઞાનીની સર્વોચ્ચ ઉપમા. ૧૨. હરિકેશીય
પ૯ જાતિવાદનાં ખંડન – જાતિમદનું દુષ્પરિણામ-તપસ્વીની ત્યાગ દશા – શુદ્ધ તપશ્ચર્યાનો દિવ્ય પ્રભાવ-– સાચી શુદ્ધિ શામાં ? ૧૩. ચિત્તસંભૂતીયા
૬૮
૨૮