________________
અનુક્રમણિકા પ્રથમ આવૃત્તિનું નિવેદન બીજી આવૃત્તિનું નિવેદન ત્રીજી આવૃત્તિ પ્રસંગે
લક્ષ્મીચંદ ઝ. સંઘવી ચોથી અને પાંચમી આવૃત્તિ પ્રસંગે મનુ પંડિત પ્રથમ આવૃત્તિનું વક્તવ્ય
સંતબાલ ઉપોદઘાત
સંતબાલ ઉત્તરાધ્યયન સૂત્રનો પરિચય
ચં. ન. દવે અધ્યયન ૧. વિનયકૃત
વિનીતનાં લક્ષણ – અવિનીતનાં લક્ષણ અને તેનું પરિણામ-સાધકનું કઠિન કર્તવ્ય – ગુરુધર્મ-શિષ્યશિક્ષા-ચાલતાં, ઊઠતાં, બેસતાં તથા ભિક્ષા લેવા જતાં ભિક્ષુનું વર્તન
૨. પરિષહ ભિન્નભિન્ન સ્થિતિમાં ભિન્નભિન્ન પ્રકારનાં આવી પડેલાં આકસ્મિક સંકટોમાં સહિષ્ણુતા અને શાંતિ ભિક્ષુએ કેવી રીતે જાળવવાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ. ૩. ચતુરંગીય
૧૫ મનુષ્યત્વ-ધર્મશ્રવણ – શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ કરવો. એ ચારે આત્મવિકાસનાં અંગોનો ક્રમપૂર્વક નિર્દેશ – સંસારચક્રમાં ફરવાનું કારણ – ધર્મ કોણ પાળી શકે ? શુભ કર્મનું સુંદર પરિણામ. ૪. અસંસ્કૃત
૧૯ જીવનની ચંચળતા-દુષ્ટ કર્મનું દુઃખદ પરિણામ – કર્મનો કર્યા હોય તે જ કર્મનો ભોક્તા-પ્રલોભનમાં જાગૃતિ-સ્વછંદના વિરોધમાં જ મુક્તિ.
૫. અકામમરણીય
અજ્ઞાનીનું ધ્યેયશૂન્ય મરણ – ક્રૂર કર્મ કરનારનો પ્રલાપ -- ભાગની આસક્તિનું દુષ્પરિણામ – બંને પ્રકારના રોગોની ઉત્પત્તિ – મરણ સમયે દુરાચારીની સ્થિતિ – ગૃહસ્થ સાધકની યોગ્યતા-સાચા યમનું પ્રતિપાદન
૨ ૨