________________
પર૯
પેલા દૂત દ્વારા હવે ઝટ ઝટ બધાની મુક્તિ થશે' એવા મીઠા સમાચાર જેલમાંના રાજાએને મેકલી દીધા. તેએ બધા રાજી રાજી થઈ વાટ જોવા લાગ્યા. ઇંદ્રપ્રસ્થમાં ધરાજે ભગવાન કૃષ્ણે આવી પહેાંચ્યાના સમાચાર સાંભળ્યા એટલે ઝટઝટ સ્વાગતની તૈયારી કરી લીધી, આનંદને કાઈ પાર રહ્યો નહીં, સૌ ભેટયા. ફાઈબા કુંતીજીએ પણ ભત્રીનનું સ્વાગત કર્યું . છેવટે એક રાજસભામાં રાજસૂય યજ્ઞા નિ ય લેવાયા પછી ઉદ્ધવના સંકેત પ્રમાણે બ્રાહ્મણવેશમાં જરાસંધ પાસે ભગવાન કૃષ્ણ, ભીમસેન અને અર્જુન આવ્યા. પરંતુ જરાસંધે તા તેઓ બ્રાહ્મણુવેશે આવ્યા, એમાં જ પેાતાની છત માની લીધી અને દૂ યુદ્ધની માગણી સ્વીકારી લીધી. આખરે ભીમે તેા ક્રૂ યુદ્ધમાં જરાસંધના શરીરના કોઈ ફળના બે ટુકડા કરી નાખે તેમ કરી નાખ્યા. જરાસંધના મૃત્યુથી બધા કારાગારમાંના રાજાએ મુક્ત થયા અને ભગવાન કૃષ્ણના પરમ અહેસાન માની પેાતે અને એમની રાણીએ સૌ ખુશ ખુશ થયાં અને એમનાં ગીતા ગાવા લાગી ગયાં. આ ખાજી ઇંદ્રપ્રસ્થમાં ભગવાન કૃષ્ણ પણ વિજય વરીને વહેલા પધારવાથી સૌ ખુશ ખુશ થઈ ગયાં. ધર્મરાજ યુધિષ્ઠિરના આનંદ! તે પાર જ ન રહ્યો. કારણ કે ચારે બાજુને! વિજય હવે પૂરા થવાથી ભગવાનની જ પવિત્ર હાજરીમાં પેાતાની રાજસૂય યજ્ઞની ઇચ્છા હવે ઝટઝટ પૂર્ણ થશે એમ ખાતરી થઈ ગઈ.”
શિશુપાલન વધ
જગે હાય જના કેક, જાણે સાચું, ન આચરે; ન પડે સત્ય સામેય, હૈયે જ ધૂંધળ્યા કરે. તેજોદ્વેષથી તે પૈકી, સત્યાથી જૂથ સામને; જે કરે તે રૂપી કાંટા, કાઢ પ્રભુ સમાજના.
પ્રા. ૩૪
૨