________________
પર૧
નથી ! એવું વિચારી પેાતાનું હળ લઈને નીકળી પડયા અને આખી હસ્તિનાપુર મહાનગરીને કપાવી મૂકી! જેમ પાણીમાં કાઈ નાવડી ડાલે એમ જ્યારે આખું હસ્તિનાપુર ડેાલવા લાગી ગયું અને હસ્તિનાપુરમાંનાં આબાલવૃદ્ધ સૌ ગભરાઈ ગયાં, ત્યારે સૌ પ્રજાજન ભગવાન બલરામજીને શરણે આવ્યાં અને પેાતાને ઉગારવાની સ્તુતિપ્રાથના કરી, બલરામજીએ ત્યારે ખૂબખૂબ પ્રસન્ન થઈને કહી દીધું : ‘ડરો નહીં !' આ રીતે હસ્તિનાપુરનગરને બલરામજીનું અભયદાન મળ્યું ત્યારે દુર્યોધને પણ પેાતાની પુત્રી લક્ષ્મણાને ઘણી મેાટી રકમ અને વિપુલ સામગ્રી દહેજમાં આપી. પછી સામ્બ, લક્ષ્મણા અને આ બધી દહેજ સામગ્રી સાથે લઈ ભગવાન બલરામજીએ દ્વારિકા ભણી પ્રયાણ કર્યું. દ્વારિકામાં જઈ યદુવંશીઓની સભામાં જે કંઈ હસ્તિનાપુરમાં બન્યું હતું તે બધું પૂર્ણ રીતે વવી ખતાવ્યું. દ્વારિકાનગરીનાં અબાલવૃદ્ધ સૌમાં આ વર્ણન સાંભળી આનંદ આનંદ છવાઈ ગયે. આજે પણ હસ્તિનાપુર આખું એવી ખાતરી આપે છે કે એ દક્ષિણ દિશામાં ઊંચું અને નદી તરફ ઝૂકેલું દેખાય છે અને તેથી ભગવાન બલરામના પરાક્રમને પણ સહેજે પ્રભાવ જણાઈ રહે છે...”
એકની અન તલીલા
લક્ષ્ય આત્મા ભણી રાખે, હાર્દિ ગૌણ રાખતા; સક્રિયા કરે છેને, ન જ્ઞાની કર્મ બાંધતા.... ૧ તૃનારી ઐકય ને પ્રાણી-માત્રમાં થાય લીનતા; પછી જ તાર સ'ધાય એકના ને અનંતના... ર
વિકાસક્રમ છે. આવા, તેથી જ કૃષ્ણ જીવન કે'વાયું જટિલ
રામથી જુદુ; ગૂ ચવાડિયું..... ૩