________________
પર૦
રામજીએ યદુવંશીઓને સમજાવી શાંત પાડવા. તે બરાબર સમજી ગયા હતા કે ‘યદુવંશીઓનું કોરવા સાથે લડવા મંડી પડવું એ સારું નથા, એથી બન્ને વચ્ચેની પેદા થયેલી આગમાં આખરે તે બુધા જ ખુવાર થઈ જશે. પેાતે સુ` સમાન રથ તૈયાર કરી એકલા હસ્તિનાપુર જવા નીકળી ગયા. પોતાની સાથે થાડા બ્રાહ્મણેા અને યદુ વંશના અનુભવી વડીલા પણ લીધા. ાણે સુંદર નક્ષત્રો વચ્ચે ચંદ્રમા શોભે તેમ બલરામજી આ બધા વચ્ચે શાભતા હતા. હસ્તિનાપુરના એક ગીચામાં પેાતે રહ્યા અને કૌરવ લેાકેાનું માનસ સમજવા માટે ઉદ્ધવજીને ધૃતરાષ્ટ્ર પાસે મેકલી દીધા. ઉદ્ધવજીએ કૌરવાની સભામાં જઇને ધૃતરાષ્ટ્ર, ભીમદાદા, દ્રોણાચાર્ય, વાનિક અને દુર્ગંધન સાથેની મિલનવિધિ પતાવી ભગવાન બલરામજી જાતે અહી પધાર્યા છે તેવા શુભ સમાચાર આપ્યા, જેથી સૌ ઘણા ખુશી ખુશી થઈ ગયા. કારણ કે બલરામજી તે પેાતાના ખરા હિતચિંતક છે એવા એ બધાને વિશ્વાસ હતા. તેથી તેએ બલરામજી પાસે ભેટની સારી એવી સામગ્રી લઈને ગયા અને વિધિસર સબંધી તરીકે ક્રમશઃ તે બધા મળ્યા. બલરામજીને ગાયે! પણ ભેટમાં આપી અને પૂજન, પ્રણામ વગેરે કર્યું. આ બધું પત્યા પછી ધીરજ અને શાંતિથી બલરામજીએ તે બધાને કહ્યું :
રાજા ઉગ્રસેને આપ સૌને વીનવ્યું છે કે એકલે સાંખ હાવાથી તમે એને હરાવીને બંદીવાન બનાવ્યો છે તે ઠીક નથી થયું, આપણે પરસ્પર સગાંસ્નેહી-સબધીઓ હાવાથી આપણા વચ્ચે લડાઈ થાય એ ઠીક નથી. એટલે સાંબને ખુશીથી એની પત્ની સાથે તમે ખલરામજીની સાથે દ્વારકાપુરી (વિધિસર) હવે મેકલી આપે।...’ આગળ વધતાં શુકદેવજી ખેલ્યા : ‘પરીક્ષિત ! પરંતુ આટલું સાંભળતાં જ કૌરવે તે ખૂબ વગી ઊચા અને બેાલ્યા : અમારા પ્રતાપે । આ બધા યદુ શીએ લહેર કરે છે! આ સાંભળી બલરામે વિચારી લીધું કે આ તમાગુણપ્રધાનીએ દંડ સિવાય માનવાના