________________
૫૧૯
દ્વિવિદ પડવાથી રૃવાએ આકાશમાં જય જય’પાકાર કર્યા. સિદ્ધ લેકાએ ‘નમાનમઃ' ઉચ્ચાયુ... અને મેટા અવાજે મુનિએ પેાકારી ઊઠયા કે ‘સારું થયું !' અને બલરામજી પર દેવાએ પુષ્પોની વર્ષા કરી.
બલરામનું પરાકમ સભૈયા એકત્રીસા
ધર્મયુદ્ધ જ્યાં અનિવાર્ય, ત્યાં અવશ્ય તે કરવું જ પડે, કિન્તુ યુદ્ધ ન થાય કદીયે, તેવું સહુએ રે'વું ઘટે; કારણ યુધ્યે જાનમાલ હાનિનાં, જોખમ ઘણાં રહ્યાં, અહિંસક-મ સમાજ રાખવા અયુદ્ધભાવે! પ્રિય ગણવા. ૧
અનુષ્ટુપ મુખ્ય તમાગુણી જ્યાં હા, કિવા રજોગુણી ઘણા; સદ્ધમી પુરુષાથી એ, અ`તે જીતી જશે તિહાં. ૨
શ્રી શુકદેવજી કહે છે : “ભગવાન કૃષ્ણની જાંબવતી નામની મહારાણીથી જન્મેલે કુંવર સામ્બ શક્તિશાળી હતા. તે દુર્યોધન પુત્રી લક્ષ્મણાનું સ્વયંવરમાંથી અપહરણ કરી તેને ઉપાડી લાવ્યા. આ વાતની ખબર પડતાં કૌરવા અતિ ક્રોધથી દ્વારિકા ગયા અને બહાદુર સાચ્છને પકડી લીધા. કૌરવા પેાતાની દીકરી લક્ષ્મણાને અને સામ્બને લઈ હસ્તિનાપુરમાં પાછા આવી ગયા.”
શ્રી શુકદેવજી કહે છે : “ચેમેરના પ્રવાસી એવા દેવિ નારદજીએ આ ચિંતાજનક સમાચાર દ્વારકાપુરીમાં જઈને આપી દીધા. આ દુઃખદ સમાચાર મળતાં જ એકએક યદુવંશી ક્રેાધથી એકાએક સળગી ઊઠયો અને ત્યાંના યદુવ’શી રાજવી ઉગ્રસેનની સંમતિ લઈ હસ્તિનાપુર પર ચડાઈ કરવાની તૈયારી કરવા માંડી, પરંતુ ખુલ