________________
૫૧૧
હાર કાઢવું. પણ તેવામાં તે તે જલયર પ્રાણી મટી સ્વરૂપ માનવી બની ગયેા. ભગવાને તેને પૂછ્યું : તું તેા લાગે છે અને તું જલચર પશુ શી રીતે થયે તે મારી અને સૌની જાણ માટે તું તારી કથા કહે,'
એક દૈવી મહાન દેવ
હરકત ન હેાય,
ત્રિકાલન
એ દૈવી પુરુષ ખાયે : ‘ભગવાન ! આપ નતે તા છે. આપથી શું અનવું છે ? છતાં જ્યારે આપ તે પૂછે છે તે! આની હું આપને મારી કથની અવશ્ય સભળાવીશ.' એમ કહી તેણે પેાતાને પરિચય આપતાં કહ્યું : પ્રભુ ! હું ઇવાકુને જ પુત્ર છું અને મારું નામ રાજવી ભૃગ ! મારી આવી દશા અજાણતાં થયેલી મારી ભૂલની સજ્જને કારણે થયેલી. આમ તે હું હુન્નર) ગાયા અને સેાનું-ચાંદી ધાતુઓ ઉપરાંત રમણીય વચ્ચેનું સુયેાગ્ય બ્રાહ્મણોને દાન કર્યા કરતા, એવામાં મારી અજાગૃતિને કારણે કાઈ તપસ્વી બ્રાહ્મણની એક ગાય મારી બીજી હારે! ગાય ભેગી આવી ગઈ અને ખીજી ગાયાની જેમ તે ગાયનું પણ એક સુપાત્ર બ્રાહ્મણને દાન મારાથી અપાઈ ગયું. જેવા દાન લેનાર બ્રાહ્મણ તે ગાયને લઈને ચાલવા લાગ્યા તેવા જ ાતાની ગાય શેાધતા શેાધતા એ ગાયના સાચે માલિક આવી પહેાંચ્યા અને પેાતાની ગાયતે એળખી તેની માગણી કરો. પણ પેલા બ્રાહ્મણ ખાયેઃ “ભાઈ ! આ ગાય તે। ભૃગરાજાએ મને દાનમાં આપી છે.” ગાયના ખરા માલિક બ્રાહ્મણ કહે છે : શું ભૃગ રાજ જેવા મહાન દાતા મારી ખાવાયેલી ગાયને દાનમાં આપી શકે ?’ પેાતાની ફરિયાદ એણે મારી પાસે કરી અને મે તે બન્ને સુબ્રાહ્મણેાની માફી માગી,
પરંતુ એવામાં યમરાજના દૂતે! આવી મને યમપુરીમાં લઈ ગયા અને કહ્યું : ખાલે રાનજી ! પહેલાં પુણ્યફળ ભેગવવું છે કે પાપળ ? હુ વિચાર કરીને મેં યમરાજને જવાબ આપ્યો : ‘મારે પ્રથમ તા જાણ્યે-અજાણ્યે થયેલા પાપનું ફળ જ ભેગવવું છે. બસ