________________
૪૮૨
સફેદ હતા, પણ હેાની લાલાશ દાંતને પણ સ્પશી ગઈ હતી. પગમાંનાં ઝાંઝર સુખદ રીતે ઝગુઝણી રહ્યાં હતાં. તેણી પેાતાની રાજહંસ ગતિથી ચાલી રહી હતી અને પેાતાનું આ સĆસ્વ એકમાત્ર શ્રીકૃષ્ણને જ ચેાછાવર કરી રહી હતી. મુખ પર આવી ગયેલી પેાતાના માથાના ગૂંચળિયા સાનેરી કામળ વાળની લટને જેવી ડાબા હાથની કામળ આંગળીઓથી એ હટાવે છે કે તે જોઈને રાજાઓ સોનભાન ભુલી જાય છે.
બસ તેવામાં તેણીને શ્યામસુ ંદર ભગવાન કૃષ્ણનાં મનેાહર દર્શન થઈ ગયાં ! રાજકુમારી જેવી પેાતાના રથ પર ચઢવા જાય છે, ત્યાં જ ત્યાં હાજર એવા બધા રાજઓની વચ્ચેથી રાજકુમારી રુકિમણીજીને તેમના બધાના દેખતાં દેખતાં જ ભગવાન કૃષ્ણે ઊંચકી લીધાં અને સેકડે હાજર રાજાઓનાં મસ્તક પર પગ મૂકી તેણીને ઉપાડીને પેાતાના રથ પર મૂકયાં. તરત બધા રાજવીએ પેાતાની જીતને ધિક્કારતા બાલવા લાગ્યા કે, ‘અમને અને અમારી બહાદુરીને લાખ લાખ ધિક્કાર છે કે અમારી હાજરી અને હાથમાં હથિયાર હાવા છતાં હરણરૂપ આ ગાવાળિયાએ અમારા જેવા સિહાને સાંપડેલે આ સુંદર ભાગ છીનવીને લઈ જાય છે !' એમ કહેતા તેઓ ભગવાન કૃષ્ણના રથની પાછળ સેના સહિત દેડવા લાગી ગયા.
યુદ્ધ અને વિજય
ખુદ પ્રભુ થકી મેાટા, કેમ પ્રભુ-ભક્ત છે ? પ્રભુથી જે ન થાયે તે, પ્રભુભક્ત કરી શકે.
તમાગુણી રોગુણી, ને ક્રમે આ વિશ્વ છે તેથી,
સત્ત્વગુણીથી ભર્યું, ક્રમે પડે દેખાવવુ.
૧
ર