________________
રુકિમણીના સદેશે
પત્ની તુલ્ય પતિ તુલ્ય, તથા માબાપ તુલ્ય તું; સુહૃદ તું, ભગિની ભ્રાતા, ગુરુ પ્રભુ સમેત તું, ૧
એક અનંત આકારી, નિરાકારીય તું જ છે; અભેદ-ભેદ વિજ્ઞાન, આત્મા સધાય એમ એ. ર
શુકદેવજી પરીક્ષિત રાાને કહે છેઃ “વિદર્ભ દેશથી કન્યારત્ન રુકિમણીજીને સ ંદેશો લઈ જે ગરીમ અને પ્રૌઢ ગારમહારાજ દ્વાર કામાં પવાર્યા હતા તેમને ઊંચા આસન પર બેસાડી ભગવાન કૃષ્ણ નીચે બેસી તેમના ચરણુને પોતાના સુકેામળ હાથથી પ`પાળીને જ્યારે પૂછ્યું કે, ખેાલે ભૂદેવ ! આપ શે! સદેશે! લાવ્યા છે?' ત્યારે તે ગાર મહારાજ રુકિમણીજીની વાણીમાં ખેાલ્યા : ‘ત્રિભુવનસુંદર ! (મતલખ આખાયે જગતમાં રુકિમણીજી માટે ભગવાન કૃષ્ણ સિવાય કાઈ જ વિશેષ સુંદર નહતું.) આપના સદગુણે એવા તા મહાન અને આકર્ષીક છે કે તે સુવાવાળાઓના કાનને રસ્તે સાંસરા થઈને હૈયામાં પોતાનું સ્થાન જમાવી દે છે. અનંત જન્મેાથી એક એક અંગમાં ઘર કરી ગયેલા આધિ-વ્યાધિ-ઉપાધિના અગ્નિને એકાએક ચમત્કારની જેમ શાંત પાડી દે છે. આ જગતમાં જેટલા જીવે આંખા પામ્યા છે અને તેએમાં પણ જેઓએ પેાતાની આંખા વાટે સીધેસીધા આપને નિહાળ્યા છે, તે ખરેખરા મહા બડભાગી છે. કારણ કે આપ સ્વાર્થ, પરમા બન્નેના પરમધામરૂપ છે. મેં એ વિષે પણ મારા કાને સાંભળી લીધું છે. અચ્યુત ! હવે આ બધાને લીધે મારું ચિત્ત એકમાત્ર આપના જ ધ્યાનમાં, ચિન્તનમાં એવું તન્મય થઈ ચૂકયુ છે, કે એણે અમારા નારી વિભૂતિના મહાન ગુણ
જ્ઞાને પણ ગુમાવી દીધા છે. હવે હું એ ચિત્તને ધીરજ રાખવા