________________
દ્વારિકાનિર્માણ અને કાલયવનના નાશ
અનુષ્ટુપ
સહાય પ્રભુની હાય, ત્યાં થાતું સર્વાં પાધરું; કેમકે જગસ્વામી જ્યાં, અધૂરું પણ ત્યાં થતું. ૧ જ્યાં જેવા હુમલાખાર, ત્યાં તેવા થાય સામને; અંતે સત્ય–અહિંસાની, દિશા જીતતી આમ તે ! ર
હુમલાકારની કક્ષાને કક્ષા યુગ-મની; થતી તે ઉભયે જોઈ, અહિંસા સત્યની ગતિ. ૩
બ્રહ્મચારી શુકદેવજી મહારાજ કહે છે : ‘પરીક્ષિત ! આ પ્રમાણે એક કે બે વાર નહી', પણ સત્તર સત્તર વાર મધરાજ જરાસંધે શ્રીકૃષ્ણ વડે સુરક્ષિત એવા યદુવંશીએ સાથે યુદ્દો કર્યા. દરેક વાર ત્રેવીસ ત્રેવીસ અક્ષૌહિણી સેના એકઠી કરીને તેણે યુદ્ધો ખેડાં, પરંતુ યાદવેએ એકેએક વાર ભગવાન શ્રીકૃષ્ણની સહાયથી તમામ સેનાએને પરાજિત કરી. આમ, યદુવંશીએથી જરાસંધ પરાજય પામતા જાય, તેમ તેમ યદુવ શીએ જરાસંધની ઉપેક્ષા કરી તને જતા કરે. તે પાછા પેાતાની રાજધાનીમાં ફરી ચાલ્યે! જાય. હવે આ રીતે જ્યારે અઢારમે સંગ્રામ થવાનેા હતા તેટલામાં ખુદ નારદઋષિએ માલેલ કાયગ્ન નજરે પડયો. કાલયવન એટલે તા યુદ્ધવાર હતા કે તેની જોડીમાં ઊભા રહી શકે તેવા વીર સ ંસારભરમાં કાઈ જ નહાતા. જરાસંધની ચઢાઈ વિશે નણ્યું ત્યારે કાલયવને ત્રણ કરોડ મ્લેચ્છાને ખેલાવી મથુરા પર ઘેરા ઘાલ્યા.
કાલયવનની આવી અપ્રાસંગિક ચઢાઈ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ અલરામની સાથે મળી વિચાર કર્યો કે અહે!! આ સમયે યદુવંશીએ