________________
૧૨
ફરી શુકદેવજી કહે છે: આમ કહેતાં કહેતાં કુ તીજી રાઈ પડથાં, આ જોઈ અક્રૂર અને વિદુરની છાતી પણ ભરાઈ આવી અને' પાંડવા તા. ધર્મ રક્ષા અને અધર્મના ઉન્મૂલનના નિમિત્ત ખનોને આવ્યા છે, તેમની ચિંતા ન કરી એમ સારી પેઠે દિલાસે આપ્યા.’ અકુરજી હવે મથુરા જવા તૈયારી કરવા લાગ્યા અને ધૃતરાષ્ટ્ર પાસે આવી પહેાંચ્યા. તેમને અહીં ખાતરી આ પહેલાં થઈ જ ચૂકી હતી કે ‘ધૃતરાષ્ટ્રĐપુત્રપક્ષપાતથી અન્યાય કરી રહ્યા છે એટલે ભગવાન કૃષ્ણ તથા બલરામને સંદેશા એમણે તા સાળાવ્યા જ અને વધુમાં કહ્યું ઃ આપ સમભાવી અને ન્યાયી અને ! પક્ષપાત ન કરી !' રાજા ધૃતરાષ્ટ્રજીએ કહ્યું : ‘દાનતિ અક્રૂરજી ! આપે વાતા તેા સૌના હિતની કરી છે. પણ મને એ અસર કરતી નથી. માફ કરજો મારું મન મારા પુત્રોની મમતામાં જ ખૂંપી ગયું છે.' બસ, આ પછી અક્રૂરજીએ પોતે તે! પેાતાની ફરજ યથા અને પૂરેપૂરી ભાવી મથુરા પાછા ફરી ગયા અને બધા જ વિગતવાર વૃત્તાંત અને ખાસ તેા ધૃતરાષ્ટ્ર
જીને પુત્ર-પક્ષપાતી વ્યવહાર અક્ષરે અક્ષર ભગવાન કૃષ્ણ અને વીર અલરામજીને સંભળાવી દીધા જેને નજરે દીઠા યથા હેવાલ મેળવવા માટે તા ભગવાન કૃષ્ણે અક્રૂરજીને હસ્તિનાપુરમાં મેકલ્યા હતા.
જરાસંધ સાથે યુદ્ધ
અનુષ્ટુપ
એકી સાથે બધા જેમ પાપી એકત્ર થાય છે, તેમ શીઘ્ર ન એકત્ર પુણ્યશાળી થઈ શકે. ૧
કાળ પાકથે બધા પુણ્યશાળી એકત્ર સામટા થાયે પ્રભુકૃપાથી તે અંતે સૌ પાપી હારતા.