________________
૪૪૮
તા બીજી ગેાપી ખેાલી : ‘અરે, ના રે ના, તે શા માટે હવે વ્રજમાં ફરીને આવે? શું પેાતાના મરેલા સ્વામીને આપણા દ્વારા પિંડદાન કરાવવા માટે આવે ?' આમ પરસ્પર એમની વાતા થતી હતી અને રસ્તે ચાલતી એ બધીયે ગેાપીએને ખબર થતાં તે સ ખ્યાબંધ એકડી થઈને ન દયોાદાના મહાભવન ભણી આવી રહી હતી ! ત્યાં જ ઉદ્ધવજી પેાતે પ્રભાતના નિત્યકર્મથી પરવારી નંદયોાદાના મહાભવનની બહાર નીકળતા સામા મળ્યા. બધી ગેપીઆને એકાએક ભગવાન કૃષ્ણ યાદ આવી ગયા. ઉદ્ધવજીની આકૃતિ શ્રીકૃષ્ણને મળતી સમરૂપ લાગી ! એવી જ લાંખી ભુએ, કમલદલ જેવાં આકર્ષીક નેણુ, ગળામાં કમલકૂલાની માળા, શરીર પર પીતાંબર, કાનમાં મણિમ ડિત કુંડળ ઝળકતાં હતાં. મુખડું અત્યંત પ્રકૃલ્લિત હતું. દૂરથી જોઈને ગેાપીઓ પરસ્પર ખેલવા લાગી : ‘અરે ! આ પુરુષ કાણુ છે ? અને શા માટે અહી‘ આવેલ છે? આપણા કનૈયાને સંદેશા લઈને તે નથી આવેલ ને ? જરા પૂછીએ તા ખરાં ! એસ ખેાલતી બધી જ ગાપીઓએ ઉદ્ધવજીને ઘેરી લીધા ! અને જેવું જાણ્યું કે એ તા પેાતાના શ્યામસુંદરવરના અંગત સ ંદેશા લઈને જ આવેલ છે અને શ્રીકૃષ્ણ-બલરામના નિકટના સ્વજન અને સગા છે, એટલે એમનેા સૌએ ખૂબખૂબ આદરસત્કાર કર્યાં અને એકાંત સ્થાનમાં રૂડુ આસન લાવી, તેમને બેસાડી સર્વ પ્રકારે ખબર પૂછવા લાગી ગઈ.
ગેાપીએની કૃષ્ણ પ્રત્યે તાલાવેલી
સવૈયા એકત્રીસા
પ્રણયભાવની પતિભક્તિથી ગેાપીગણ વાતા કરતા, ઉદ્ધવજીની કને અહેાહેા !લજ્જા તજીતે વલવલતા; દુનિયાની આ નાનીમોટી સજીવ-અજીવ સૃષ્ટિ મહી', પતિભાવ ો સ શ્રેષ્ઠ તેા એ જ ભાવ કૃષ્ણ કરતી. ૧