________________
૪૪૬
થઇ ગયા અને સૂવાની ઉત્કંઠા થવાને કારણે એમનું " રુંધાયું અને ચૂપ થઈ ગયા. યોદારાણી પણ ત્યાં જ બેસી નંખાયાની વાતા ઋણતાં હતાં. શ્રીકૃષ્ણની એક એક લીલા સુીને તેમની આંખામાંથી આંસુ વહેવા લાગેલાં અને પુત્રસ્નેહથા દૂધ-ધારાએ વહેવા લાગી. ઉવજીએ આ હું દેખ્યું, સુર્યું, અનુમાન કર્યુ. અને અનુભવ્યું કે એ બન્ને ભગવાન કૃષ્ણ તરફ કેવા અગાધ અનુરાગ છે :”
ગાપીની દિનચર્યા ને કુતૂહલતા
અનુષ્ટુપ
જન્મ ધરી પ્રભુ પોતે, મા સબધ ખાંધતા; વેગળા તે પડથા તેની, થાય જે વિરહવ્યા.
તે તેના સાથીને કે'તાં, લાંખા પ્રહર ટૂંકા થતા; નેત્રે અશ્રુ ઝરે તૈય, પામે હૈયું પ્રસન્નતા.
ર
ચશેાદા-નદ ને ગેાપી-વૃંદ સાથે અનુભવી; આવું શ્રીકૃષ્ણના સાથી ઉદ્ધવજી થતા સુખી. રૂ
બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું : 'પરીક્ષિત ! ઉદ્દવજી નંદરાજા અને યોાદારાણીના ભગવાન કૃષ્ણ અને બલરામ પ્રત્યેના અને તેમાંય શ્રીકૃષ્ણ પ્રત્યેના અનહદ અનુરાગને અનુભવી ખેાલા : આપ જરાપણુ ખિન્ન ન થાઓ. ભગવાન કૃષ્ણે વ્રજમાં અવશ્ય પધારશે. થાડા જ દિવસેામાં આવી આપ બન્ને માતાપિતાને આનંદમગ્ન બનાવી મૂકશે. જો કે તત્ત્વથી જોઇએ તે જગતમાં સૌ એમનાં જ માબાપ અને વળી સૌ એમનાં જ સંતાન પણ છે. અને તેથી · જગત સકળનાં દુઃખ દૂર કરવા સગપણે મામા તથા કોંસરાજને અને