________________
૪૪૩
ઢંકાઈ ગયા હતા. એટલે બીજા લેાકા એ રથને જોઈ જ ન શકયા. એ ત્રભૂમિમાં ઋતુમતી ગાયેા માટે મટ્ઠાન્મત સાંડે! આપસઆપસમાં લડી રહ્યા હતા. થાડા દિવસેાની વિયાએથી ગાયેા પેતાનાં વાછડાંએ તરફ દે!ડાદોડ કરતી હતી. સફેદ ર ંગનાં વાછડાં પણ અહીં-તહી કૂદકા-ઉછાળા મારતાં અને ઘણુાં ઘણાંભલાં-ભેળાં જણાતાં હતાં. ગાયાને દેહવાની ઘરઘરથી આવતા અવાજથી અને બંસરીના મધુર સ્વરથી આજે પણુ વ્રજની શે।ભા અપૂ રીતે શેાભાયમાન થઈ ચૂકેલી ! ગોપીએ અને ગાવાળિયાઓ સુંદર સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજધજ થઈ કૃષ્ણ-બલરામ-ચારિત્ર્યનાં ગાયને ગાતાં હતાં. અને આ પ્રકારે વ્રજની ોભા ઘણી ઘણી વધી ગઈ હતી. ગાવાળિયાનાં ઘરમાં અગ્નિ, સૂ, અથ, ગાયા, બ્રાહ્મણા અને દેવપિતૃની પૂજા થઈ રહી હતી. ધૂપની સુગંધ ચારે કાર ફેલાયેલી હતી અને દીવાઓ ઠીક ઠીક ઝગમગી રહ્યા હતા. આ બધાથી અને પુષ્પાની સજાવટથી આખુબ ત્રજ એક દરે મારમ્ય બની જઈ દીપી રહ્યું હતું. ચારે બાજુ વનવાટિકાએક ફૂલોથી ભરચક લદાઈ રહેલી જણુાઈ આવતી હતી. ખાખીએ કલરવ કરી રહ્યાં હતા. તેમજ ભમરા ગુંજારવ કરી રહ્યા હતા. ત્યાં જળાશય બંનેય પાતપેાતાને યેાગ્ય કમલવનેાથી શેભી રહ્યાં હતાં અને હુંસ, મૃતક વગેરે પુખીએ એમાં વિહરી રહ્યા હતાં.
જ્યારે ભગવ.ન શ્રીકૃષ્ણના અતિપ્રિય સેવક ઉદ્ધવજી વ્રજમાં આવ્યા ત્યારે તેમને મળીને નંદબાબા તે ખુશ ખુશ થઈ ગયા. એમણે ઉદ્ધવજીને ગળે લગાડીને એમનું એવું જ ભવ્ય સન્માન કર્યું, જાણે ખુદ ભગવાન કૃષ્ણ પોતે જ કાં ન પધાર્યા હાય ! પછી ઉત્તમ અન્નનું એમને ભેજન કરાવ્યું અને જ્યારે તેએ આરામથી પલંગ પર બેસી ગયા કે તરત સેકે!એ પગ દાબવા માંડયા અને પખે! નાખી એમને બધા જ થાક દૂર કરી નાખ્યો. પછી નંદબાબાએ ઉદ્ધવજીને પૂછ્યું : પરમ ભાગ્યવાન ઉદ્ધવજી ! હવે અમારા મિત્ર વસુદેલજી જેલમાંથી