________________
૪૪૦
શીખવી દીધી. ને કે હે પરીક્ષિત ! ઇશ્વરાંશરૂપે તે તેએ (શ્રીકૃષ્ણ અને બલરામ) પાતે જ સારીયે વિદ્યાએના પ્રવક છે, પરંતુ આ વખતે લેક્રેને દાખલારૂપ બનવા માટેતેા આ બધા વ્યવહાર ત ખને બરાબર કાળજીપૂÖક કરી રહ્યા હતા. એક વાર ગુરુઓના કહેવા માત્રથી તથા ઇશારા-માત્રથી બધી જ વિદ્યાએ તેમણે શીખી લીધી. કેવળ ચાસઠ દિવસામા જ એ બન્ને સંયમી-શિરામણ ભાઈઆએ ચેાસડે ચેસ કળાઓને પ્રાપ્ત કરી લીધેલી !
અધ્યયન–સમાપ્તિ પછી બંને ભાઈઓએ સાંદીપનિ ઋષિને જે ઈચ્છા હાય, તે ઈક્ષા માગવા કહ્યું. ઋષિજી તા આ બંનેને ઈશ્વરી મહિમા ભણતા હતા, જેથી પેાતાનાં ધર્માં પત્નીની સલાહ લઈને એવી ગુરુક્ષિણા માગી લીધી કે, પ્રભાસક્ષેત્રમાં અમારા બાળક ત્યાંના દરિયાએ ખૂંચવી લીધેા છે તે તેની પાસેથી અપાવે. તેઓ અને ખરેખર ત્યાં ગયા અને માગણી કરી ત્યારે મનુષ્ય-વૈશધારી સમુદ્રે કહ્યું, ‘ભગવન્ ! મેં એ બાળકને નથી ખૂચવ્યો, પણ મારા જળમાં શ`ખરૂપે પચજન નામને એક ભાર દૈત્ય રહે છે, કદાચ તેણે એ બાળકને ચારી લીધા હૈાય !' પણ ત્યાં એ બાળક ન મળ્યા. તથા તેઓ બંને ભાઇઓ ‘યમપુરી' ‘સંયમની' તરફ ગયા. ત્યાં તા ખુદ ‘યમરાજે' સેવામાં આવી કહ્યું : 'મારા યોગ્ય સેવા ફરમાવે ! આપ તે ખુદ ભગવાન છે. માત્ર મનુષ્ય-લીલારૂપે આ બધુ કરી છે, એ હું જાણું છું.' ભગવાને ગુરુબાળક માગ્યું અને યમે લાવીને પાછું સાંપ્યું. તેઓએ ઉજ્જૈન આવી ગુરુચરણે તેને સુપ્રત કરી વીનવ્યું : હજુ જે જોઇએ, તે દક્ષિણા માગા.' ગુરુએ કહ્યું, 'બસ. હું ખુશ ખુશ હું. આથી વિશેષ બીજી કઈ દક્ષિણા હૈાય ?' ગુરુજીએ અંતરમનથી પેટ ભરી ભરીને આશીર્વાદ દીધા. ત્યાંથી તે તરત મથુરા આવી પહેાંચ્યા. મથુરાની પ્રજા તે બંને ભાઈઓના આટલા દિવસના વિરહથી દુઃખી દુઃખી હતી. તે ભગવાન કૃષ્ણ અને બલરામને જોઈ રાજી થઈ ગઈ.”