________________
૪૩૨
રક્ષકે તથા એમની મદદ માટે મેકલેલ સેનાના પણ સહાર કરી નાખ્યું અને તે માત્ર એ બે ભાઈઓને મન તા રમત જેવું હતું એમ કરવામાં એ બે ભાઈઓને કશી તક્લીફ્ ન ઉઠાવવી પડી કે ન ઢાં મહેનત કરવી પડી ! ત્યારે તે ખૂબ ડરી ગયા. તે દુદ્ધિને કય લગી નિદ્રા જ ન આવી. હે પરીક્ષિત ! અને જાગતાં અને સ્વપ્નમાં એવા અપશુકન દેખાયા કે જે એના મૃત્યુસૂચક જ હતા. દા. ત. પાણીમાં કે દૃણુમાં એને પેાતાની કાયા પ્રતિબિંબિત થયેલી દેખાતી તા ખરી જ પણ માથું દેખાતું નહેતું. માત્ર ધડ જ નજરે પડતું હતું ! આંગળી વગેરેની આડ ન હૈ।વા છતાં કંસને ચંદ્રમ!, તારા કે દીપક આદિના પ્રકાશે મેવડા દેખાવા લાગી ગયા. એટલું જ નહીં બલકે છાયામાં એને છિદ્રો પણ દેખાવા લાગ્યા. કાનામાં આંગળી નાખે તેય પ્રાણેાને ધૂં ધૂ` અવાજ એને નહે તે સંભળાતે. વૃક્ષે બધાં અમુક રંગનાં દેખાતાં હતાં અને રેતીમાં કે કીચડમાં પેાતાના પગના ચિહ્ન નહેાતાં દેખાતાં ! કંસે સ્વપ્નમાં પણ જોયું કે, તે કાઈ પ્રેતાના ગળ લાગેલે છે. ગધેડા પર ચઢીને જાય છે અને વિષ ખાઈ રહેલ છે. એનું આખુંયે શરીર તેલમાં તરબતર બન્યું છે. ગળામાં જપાકુસુમની માળા છે અને નગ્ન થઈને કચાંક જાય છે. આમ સ્વપ્નમાં કે જાગૃતિમાં કંસે આ જ પ્રકારના બીજા પણ ઘણા અપશુકન જોયા. આ કારણે કંસને ધણી મહાન ચિંતા થવા લાગી. તે મૃત્યુથી છેક ડરી ગયા અને એને નિદ્રા પશુ
આખી રાત ને જ આવી.
પરીક્ષિત ! જ્યારે રાત વીતી ગઈ અને જ્યારે સૂર્યનારાયણ ઉદયમાન થયા ત્યારે રાન્ત કંસે દંગલ (કુસ્તીને) મઢે।ત્સવ આરભાવ્યા. રાજકમ ચારીઓએ રૂડી રીતે ર‘ગર્ભામની સજાવટ કરાવી. મેરી વગેરે વાળવાગવા લાગ્યાં. લેાકેાને બેસવાના માંચડા, ફૂલ, ગુજરા, નાનામોટા ઝંડા, વસ્રો વગેરેથી સાવી દેવાયે!, જેન ઉપર બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ નગરજન તથા ગ્રામીણુજન યથાસ્થાને