________________
૪૨૫
એમના આનંદને પાર જ ન રહ્યો અને બધી નારી ઉત્સુકતાપૂર્વક એમને જ નિહાળવા પેાતપેાતાની અટારીએ ઉપર ચઢી ગઈ ! જલદી જલદી જોવા આતુર કેટલીકે તે વસ્ત્રો અને ઘરેણાં ઊલટાં જ પહેરી લીધેલાં, તા વળી કેટલીક મહિલાએ તે। જોડનાં બદલે એક એક આભૂષણ પહેરી જોવા મડી પડી હતી. ઈ ! એક જ આંખે આંજણ આંજીને જોવા લાગી ગઈ હતી. કેટલીક ભેજન કરતાં કરતાં કાળિયા હાથમાંના ફેકી ચાલી નીકળેલી. કેટલીક પૂરું સ્નાન કર્યા વિના જેમતેમ કપડાં પહેરી નીકળી પડેલી. કેટલીક તા
બપોરને આરામ કરતી કરતી ભગવાનનું આવવું સાંભળી આખા ચેળતી ચેાળતી નીકળી પડી હતી. કેટલીક બાળકાને દૂધ પિવડાવતાં પિવડાવતાં એમ ને એમ બાળાને મૂકીને ભગવાન શ્રીકૃષ્ણને નીરખવા દોડી આવી. મતવાલા શ્રીકૃષ્ણે બસ, મસ્તીમાં આ બધું જોતા અને સ્મિત કરતા કરતા ભાઈ બલરામ વગેરે સાથે મદેન્મત ગુજરાજની પેઠે ચાલ્યા આવતા હતા. આથી નગરનારીએ તા એ કમલનયન પ્રભુને જોઈ આન વિભાર બની ગઈ અને ભગવાને પણ વિલાસપૂર્ણ અને હસતી આંખેાથી એ બધીયે સન્નારીએનું ચિત્ત એકાએક ચેરી લીધું. આમ તે! ત્રજની એમની લીલાએ અને વ્રજનારોઆને ભગવાન કૃષ્ણથી મળતા આનંદ વાતામાં એમણે સાંભળેલા, પરંતુ આજે તા આ સૌને નજરોનજર એ આનંદ માણવા મળ્યા. ભગવાને પણ તેમની પ્રબળ ઉત્સુકતાનેા હાર્દિક પ્યારભરી નજર નાખી એમનાં સૌનાં દિલ હરી લઈ એવા જ સફળ પ્રત્યુત્તર વાળી દીધા. પરીક્ષિત ! એ સૌ નારીઓએ પણ ભગવાનને પેાતાના મનમાં સંઘરી એમની શ્યામસુંદર છબીને પ્રેમાલિંગન એકસાથે આપી દીધું. એ બધીય રમણીએ!ની ઘણા વખતની દર્દીનેચ્છા એમનાં સ્નેહુધેલાં નયનાએ પેટ ભરીને તૃપ્ત કરી લીધી. એમનાં મે રામ પુક્તિ થયાં અને કૈક સિાને વિરહાગ્નિ શાંત થઈ ગયા. અટારીએ પર ઊભેલી નારીએ એ દેવાંગનાઓની જેમ પ્રત્યેક અટારી