________________
૪રર
ત્યાં પણ એમને જ જોયા અને એટલામાં તે શેષનાગ પર વિરાજ-માન એ ભગવાનને જોયા અને આખું જગત એમની સ્તુતિ કરતું પણ નિહાળ્યું. તેથી પોતે પણ ભાવપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા, પણુ તેવામાં જ ભગવાન અંતર્ધાન થઈ ગયા ત્યારે અક્રૂરજી યમુનામાંથી બહાર નીકળી, જલદી જલદી પ્રાતઃકર્મો પતાવી રથ પર આવી બેસી ગયા’’
મથુરામાં આગમન
અનુષ્ટુપ
સગેા અન્યાયકારી હા, લાહી-સબધથી ભલે ! ક્ષત્રિયે શ ોરે ત્યાં, તેના દોષ તાવશે,
સસ્થાના માધ્યમે કિન્તુ, લેાકેા ને સેવકૈા લઈ; ક્રાંતિપ્રિય ખરા સાધુ, સાધે તે કાચ્ ધ થી.
૧
બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! અક્રૂરજી બહાર આવીને રથમાં બેઠા કે તરત જ ભગવાન કૃષ્ણે પૂછ્યું: કાકાજી ! આપનું આશ્રયં ત્ર મુખ જોઈ મને થાય છે કે તમે પૃથ્વી, પાણી કે આકાશમાં કાંઈક અદ્ભુત વસ્તુ જોઈ હાય ! તે ભલા કહે ને, તમે એવું તે શું જોયું કે જેથી આમ છેક આશ્ચર્યોંમાં ગરકાવ થઈ ગયા છે ?' અક્રૂરજી કહે છેઃ પ્રભે! આ જગતમાં જે કાંઈ અદ્ભુતતાએ છે, તે આપમાં છે. આપ સિવાય બીજે કાંય એ અદ્ભુતતાઓ છે જ નહીં. કારણ, આપ સ્વયં વિશ્વરૂપ છે. પછી અહીં આપશ્રીને દીઠા બાદ બાકી જગત સમસ્તમાં જોવા જેવું છે જ શું ?' ખસ, આટલું ખેટલી અક્રૂરજીએ ઉતાવળથી રથ હાંકવા