________________
૪૧૨
શાપ સહેજે સહેજે દૂર થઈ ગયા. હવે આપ મને મારા પેાતાના દેવસ્થાનમાં જવાની રગ્ન આપે.’ એમ કહી પરિકમ્મા કરીને પ્રણામ પણ કર્યો. આમ સહેજ સહેજ નંદબાબા, મેટી (અજગરી) આફતમાંથી ઊગરી ગયા.”
માધવનું મધુરાદ્વૈત
અનુષ્ટુપ
મન-ચિત્ત હરાયાં છે, જેમ ગેાપીગણેા તણાં; મન—ચિત્ત હરાયાં એ, તેમ જ પ્રાણી માત્રનાં.
પ્રેમપૂર્ણ છતાં તેએ, કાળ સૌ દૂષિતા તણા; કરા એ કૃષ્ણની સૌએ, સર્વા’ગીણ ઉપાસના.
૧
શુકદેવજી ખેલ્યા : “પરીક્ષિત ! એક દિવસની વાત છે, અલૌકિક કર્મો કરવાવાળા ભગવાને પેતે અને એમના ઓંશરૂપ બલરામે એક દિવસ એકીસાથે રાગ આલાપ્યા, તે આલાપથી ગેપીએ મુગ્ધ થઈ ગઈ. પેાતાનાં વસ્ત્રનું કે શરીરનુંયે એમને ભાન ન રહ્યું. જ્યારે અને ભાઈએ ઉન્મત્તના જેવી અને જગેાપીમાં રાસની રંગત જામેલી તેવામાં એક શંખચૂડ નામનેા યક્ષ આવ્યા અને તે સ મતા ભાઈએના દેખતાં દેખતાં તે જરાય સંકોચ કે ખટકા વગર તે ગેાપીઓને લઈને ઉત્તર તરફ ભાગ્યા. જે સમાપીએને સાચા અને મુખ્ય સ્વામીનાથ આ ભગવાન શ્રીકૃષ્ણ જ છે, તે પીએ રાતી રાતી તેમને પોકારવા લાગી ગઈ. તે જ સમયે પેાતાની એ પ્રેયસીએને લઈ જનારા યક્ષ તરફ અને ભાઈએ સાલનું વૃક્ષ હાથમાં લઈ દોડવા અને ગેાપીઓને સખાધીને કથ્રુ : ડરશે નહીં, તમે