________________
ખેંચાયલાંને
સેાટી પૂરી તૈય સમે
સ્વ-ચાહકોને
મહારાસ રમણ
વશસ્થ
વધુ
ચહી,
વિભૂતિ તે; વર્તતી, દિએ. ૧
ખેચવા
કરતી
દાષિત જેમ
નિર્દોષતા
એવી વિભૂતિનું કૈાદિ, અનુકરણ ના કરી; વજે ફક્ત આજ્ઞાથી, તે પરશ્રેય પામશે.
બ્રહ્મચારી શુકદેવજી કહે છે “પરીક્ષિત ! ભગવાન જેવા અંતર્ધાન થયા, તેવી જ ગેાપીએ ભગવાનના વિરહથી જેમ એક ખાજુ વ્યથાભરપૂર બની ગઈ, તેમ બીજી બાજુ શ્રીકૃષ્ણમાં એકાગ્રતા પૂરી જામી જવાથી પેાતે કૃષ્ણમય સુધ્ધાં ખની ગઈ, ભગવાન કૃષ્ણને શોધવા લાગી ગઈ. તે બધી દીવાના થઈને મેટામેટાં ઝાડને પૂછે છે : ‘અરે પીપળા ! અમારું ચિત્ત ચેરી શ્રકૃષ્ણ પલાયન થઈ ગયા છે. તે` એમને જોયા છે? પણ પીપળા માનવવાણીમાં યે ખેલે ? એટલે શેક, નાગકેસર અને નાનામોટા ચંપાએ પાસે થાકબધ રીતે ઊભી રહીને પૂછ્યા કર્યું, પણ જવાબ ન મળ્યું. એટલે પૃથ્વી માતાને પૂછ્યું. તેણીએ પણુ જવાબ ન આપ્યા. એટલે હરિણીએને પૂછવા લાગી ગઈ. આમ, પરોક્ષિત ! બધી મતવાલી ગેાપીએ ભગવાન શ્રીકૃષ્ણને શેાધતાં શેાધતાં ભાવાવેશમાં આવી જઈને ભગવાનની જુદી જુદી લીલાઓનું અનુકરણ કરવા મંડી પડી. કાઈ પૂતનારૂપ બની, તે કોઈ ભગવાન કૃષ્ણરૂપ થઈ એનું દૂધ પીવા લાગી ગઈ. કોઈ વળી બલરામ મની, તેા કાઈ વળી ખુદ શ્રીકૃષ્ણ બની. કોઈ વળી