________________
૪૦૧
શુકદેવજી કહે છેઃ “પરીક્ષિત ! આ પ્રમાણે ઈંદ્રે પ્રલયના મેઘેને આજ્ઞા આપી અને એમનાં બંધના ખેાલી નાખ્યાં. હવે ધણા મેાટા વેગથી મેધા નોંદમાખાના વ્રજ પર ચઢી આવ્યા અને મુસળધારાએ વરસાદ વરસાવી આખાયે વ્રજને પીડવા માંડયું, ચારકાર વીજળી ચમકવા લાગી ગઈ. વાળા અરસપરસ ટકરાઈને ગડગડાટ કરવા મંડી ગયાં. અને પ્રચંડ આંધીની પ્રેરણાથી મેટા માટા નમેલા બરફના ટુકડા વરસવા લાગ્યા. આ પ્રકારે જ્યારે દળાનાં દા એવાં વાદળાં આવી આવી થાંભલા સમાન મેાટી મેટી ધારાએ પાડવા લાગ્યાં ત્યારે વ્રજભૂમિના ખુણેખૂણે પાણીથી ભરાઈ ગયેા. કથાં ઊંચુ' છે અને કયાં ચું છે એને પણ પતા લાગવે કઠણ થઈ ગયા ! આ પ્રકારે મુસળધાર વર્ષા તથા ઝંઝાવાતના ઝપાટાથી એક એક પશુ થીજીને કંપવાં લાગ્યાં. ગાવાળિયા અને ગેવાલણે પણ ઠંડીનાં માર્યા, અત્યંત વ્યાકુળ થવા લાગ્યાં. ત્યારે તે સૌનાં સૌ, ભગવાન શ્રીકૃષ્ણને શરણે જવા મુસળધાર વરસાદની સતામણીને કારણે બધાંએ પેાતપાતનાં માથાં અને બચ્ચાંને પડતા કરાથી બચાવવા જે સાધન મળ્યું, તે એઢીને ક પતાં કહપતાં પહેાંચી ગયાં અને કહ્યુંઃ પ્યારા શ્રીકૃષ્ણ ! આપ ઘણા ભાગ્યવાન છે. હવે તે માત્ર તમારા જ ભાગ્યને કારણે અમારી રક્ષા થશે. આ આખાયે ગેકુલના સ્વામી અને સરક્ષક આપ એકલા જ છે. ભક્તવત્સલ ! ઇન્દ્રના ક્રાયથી હવે તમે એક જ બચાવી શકે તેમ છે.' ભગવાન પણ તરત સમજી ગયા કે દેશ સાત્ત્વિક ભાવ રાખવે ભૂલ્યા છે અને તેથી આમની આ દશા થઈ છે. તે એ વાને ઉદ્ઘાર ચેાગમાયાથી કરવાના સમય હવે પાકી ગયા ગણાય. રમતગમતમાં તેમણે ગિરિરાજ ગૌવનને છત્રરૂપ બનાવ્યા અને સૌને કહ્યું : તમારી ગાયે, વાછડાં, બળદે। અને બધી સામગ્રી આ પર્વત તળે
પ્રા. ૨૬