________________
૪૦૦
બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિતજી જ્યારે ઈને ખબર પડી ગઈ કે મારી પૂજા વ્રજવાસીઓએ બંધ કરી દીધી છે, ત્યારે તે નંદબાબા તથા બીજા ગોવાળિયા-આગેવાન પર ઘણે કોધિત થયે. પણ એના દેધ કરવાથી કાંઈ વળે તેમ ન હતું, કારણ કે ગોવાળિયાના રખેવાળ ખુદ ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ હતા ! ઇન્દ્રને પોતાના પદનો ઘણે ઘમંડ હતો. એને એમ લાગતું હતું કે હું જ ત્રણેય લેકને ઈશ્વર છું.” આ ઘમંડને કારણે વરસાદના સાંવતક નામના જૂથને વ્રજ પર ચઢાઈ કરવા પ્રેરણા કરી અને કહ્યું : “અરે, આ જંગલી ગોવાળિયાઓને ખરેખર બાટલે બધે. ગર્વ આવી ગમે છે ! અરે, જુઓ તે ખરા, આ એક સાધારણ માનવી એવા શ્રીકૃષ્ણના બળ પર મુસ્તાક રહી મારા જેવા દેવોના રાજા-દેવરાજ-નું ઘોરાતિર અપમાન કરી નાખ્યું ! ખરેખર, મને લાગે છે કે આ ધનને નશો છે. જેમ આ જગતમાં ઘણુ મંદબુદ્ધિવાળા લોકો ભવસાગર પાર કરવાના સાચા સાધનરૂપ બ્રહ્મવિદ્યાને તે છોડી દે છે અને નામમાત્રની ટૂટીફૂટી આ સ્થળ યજ્ઞની નાવડીથી ભયંકર, ઊંડા અને વિશાળ સંસારસાગરને પાર કરવા માગે છે, તેમ આ કાલ સવારને બકવાદ કરનારે કૃષ્ણ નાદાન, અભિમાની તથા બાળક હોવા છતાં પોતાને જ્ઞાની માની બેઠા છે. તે મૃત્યુના કેળિયારૂપ છે, તેય એ શ્રીકૃષ્ણની એાથ લઈ આ ગેવાળિયાઓએ, એટલે કે મૂખ આહીરોએ મારી અવહેલના કરી છે. એક તે તેઓ ધનના નશામાં ચકચૂર હતા, તેવામાં આ કુણે તે આવીને એમના ઘમંડને સાવ વકરાવીને જબરે ઉમેરે કરી દીધો છે. એ મેઘરાજાએ ! આ વ્રજવાસીઓને ઘમંડ વગેરેને ધૂળ ભેગાં ભંડારી દો અને એના પશુધનને સંહાર કરાવી નાખે. હું પણ તમારી પાછળ પાછળ એરાવત-હાથી પર ચઢી નંદના વજને નાર કરાવવા મહાપરાક્રમી મગની સાથે ઝટપટ આવી પહેચું છું.”
ધનરામ