________________
૩૮૦
.
એક ગહુન વનમાં તે બધી ઘૂસી ગયેલી. વ્રજવાસીઓ માટે આ ગાયે જ આાવિકાનું સાધન હતી, એટલે શ્રીકૃષ્ણ અને બલરામ અને જણુ બકરીએ, ગાય અને ભેંસાને શેાધવા લાગી ગયા. સૌને ગરમીને લીધે તરસ પણ જોરથી લાગી હતી. થાક પણ સાથે સાથે હતા. આવે વખતે બલરામે અને કૃષ્ણે ગાયાને મીઠી વાણીથી નામ લઈ લઈને પાકારવા માંડી. આથી ગાયા તા હરખાઈ ગઈ ! પણ એવામાં જ એકાએક ચેામેર દાવાનળ લાગી ગયા, જે વનવાસીજને માટે તા કાળરૂપ ગણાય ! આમ એક બાજુ દાવાનળ તા ખીજી બાજુ આંધી પણ પવનની બહુ જોરથી સાથેસાથે ચાલવા લાગી ! આને લીધે અગ્નિ ચેામેર ફેલાય અને એની જવાળાઓએ તા વધુ ને વધુ ભયંકર રૂપ ધરી લીધું. એને લીધે લતા, ઝાડ, પશુએ, પખીએ, મનુષ્યા પળવારમાં જાણે ભસ્તીભૂત થવા લાગ્યાં. ત્યારે સૌ એકી અવાજે ‘શ્રીકૃષ્ણ: શરણં મમ' અને ‘બલરામઃ શરણુ અમ' એમ પે!કારવા લાગ્યાં. ખસ, આવે અણીને સમયે ભગવાન કૃષ્ણ મેલ્યા સિવાય ન રહી શકયા અને કહ્યું: 'મિત્રો, સાથીએ ! જરાપણ ડરો નહી, તમે બધાં તપેાતાની આંખે! બધ કરી નાખે. ભગવાનની આજ્ઞા સાંભળી ગેાવાળ-બાલુડાં ખેાલી ઊડયાં : બહુ સારું.' એમ કહી જેવી આંખે। મીંચી કે તરત યેાગેશ્વર કૃષ્ણ તે ભય કર આગને પેાતાના પવિત્ર મેાંથી પી ગયા અને આ રીતે એ ભયંકર સ કટમાંથી બધાંને તરત છેડાવ્યાં ! જેવી એ ગાવાળબાળકેએ પેાતાની આંખેા ખેલી ત્યાં તે બધાં જાણે ભાંડીર વડ પાસે આવી પહેાંચ્યાં જણાયાં. આમ, એ બધાંને પાતે અને પેાતાની બધી ગાયા દાવાનળથી એકાએક ઊગરી ગયાં છે એમ જણી ભારે આશ્ચર્ય થયું ! આમ, એ બધાંએ ભગવાનની અગમ યાગસિદ્ધિ અને યેગમાયાના પ્રભાવે દાવાનળથી પેાતાને બચેલાં જાણી શ્રીકૃષ્ણને તા સશક્તિમાન દેવસ્વરૂપ છે, એમ માની લીધું. કારણ કે આ બધુ... તે! એમણે હાજર! હજૂર બેર્યું હતું !