________________
૩૮
ચંદ્રમાને ધારણ કરીને દાડતું હેાય ! એ ભયાનક દૈત્યને વેગથી જંતે જોઈ પ્રથમ તા બલરામજી ગભરાઈ ગયા પણ ખીજી જ ક્ષણે સ્વસ્વરૂપની યાદ આવી ગઈ અને ભય જતા રહ્યો. પેાતાનું અપહરણ થઈ રહેલું ાણી તરત દૈત્યના માથા પર એવા તા જોરથી ઘુશ્મા માર્યો કે તેનું માથું ચૂરેચૂરા થઈ ગયું. તે લેાહીની ઊલટી કરવા લાગ્યા અને ઇંદ્રના જે પત પડી જાય, તેમ તે પ્રલંબાસુર પ્રાણહીન બનો પૃથ્વી પર પડી ગયા. ગાવાળ-બાળા બલરામનું ખળ જોઈ વાહવાહ' કરવા લાગી ગયાં. સૌએ બલરામજીને ગળે વળગાડી દીધા અને જાણે સૌ મૃત્યુના મુખમાંથી પાછાં ફર્યા હ્રાય એવે અનુભવ કર્યો. બલરામજી ઉપર ફૂલને વરસાદ સૌએ ધન્ય બની વરસાવી નાચેા.
બીજી વાર અગ્નિપાન
અનુષ્ટુપ
પ્રાણી માત્ર તણું વાલી, માનવી જગ ભૂલતું; તેને સદ્ધર્મ સમજાવી, પ્રભુ કૃત્ય પૂરું થતું.
અવતાર ધરી જાતે, ચમત્કારી સ્વય કરે; અગ્નિપાન કર્યુ તેમ દૈત્યતા પશુતા હરે.
૧
૨
આ રીતે જ બન્યા કૃષ્ણ, ગેપી-ગેાપજન-પ્રિય; વ્રજ તજી નો વૈકુઠ ચાહતું જેમનું હિય. 3
બ્રહ્મનિષ્ઠ શુકદેવજી ખાલ્યા ઃ પરીક્ષિત ! જ્યારે ગાવાળિયાબાળકા ખેલકૂદમાં લાગી ગયાં ત્યારે એમની ગાયા રાકટાક વગર ઘાસ ચરતી ચરતી ધણે દૂર નીકળી ગઈ. લીલા-લીના ધાસની લાલચે