________________
૧૫
સાથી તણાવર્ત, જે કરતા અને ક્રોધાવેગમાં દૈત્ય જેવો હતોતેણે વિરોધવંટોળ ઊભું કર્યો. વિરોધનો પ્રવાહ આવતાં ભગવાને એવી તે મક્કમ દઢતા ધારણ કરી કે એમના શરીરના ભાર ન ઝીલી શકવાથી માતાજીએ એમને જમીન પર બેસાડી બીજા ઘરકામમાં લાગી ગયાં. તેવામાં તૃણાવર્ત તોફાન મચાવી બાલકૃષ્ણને ઊંચે આકાશમાં લઈ ગયો. અધીમાં દિશાએ સૂઝતી ન હતી. અને યશોદા તથા વ્રજનારીએ બાલકૃષ્ણને ન જેવાથી આંસુ સારવા લાગ્યાં. વિરાધ-વંટોળ ને ધની આંધી સામે શ્રીકૃષ્ણ એવી તો દઢતા ધારણ કરી કે એમને ભાર તૃણાવર્ત સહન ન કરી શક્યો. એ ભારથી થાકી બેહેશ બની શીલા પર પછડાય ને પડતાં જ તેના ચૂરેચૂરા થઈ ગયા, બાલકૃષ્ણ તેની છાતી પર રમી રહ્યા હતા. આ જોઈને ગોપીઓ આશ્ચર્યમુગ્ધ બની ગઈ. ત્યાં ઝડપથી પહેાંચી જઈને કૃષ્ણને ગોદમાં લઈ યશોદામાને સોંપી દીધા. કૃષ્ણ માટે તો આ કય સહજ હતું; કેમ કે શ્રીકૃષ્ણ તે સરતાની મૂર્તિ હતા. જ્યાં સમતા હોય ત્યાં કોઈ ને કુરતા ક્યાંથી ટકે ?
ચારિત્ર જ્યાં વધે નિત્ય, પુણ્ય સત્કૃત્યથો સદા; નિસર્ગનાય આઘાત, સેવાય ધર્મથી બધા; (પા. ૩૪૪
બાળલીલા વ્યવહારમહીં ધર્મ, અને સિદ્ધાંત-મૂતા. થાયે પ્રગટ સંપૂર્ણ, કૃષ્ણજીની તે વિશેષતા. (પા. ૩૪૦) પ્રાણીમાત્રે રહ્યો જાણે, શરીરી તોય ન ચૂક્યો; જમે સોને જમાડી એ, કને વ્રજ-લાડ, (પા. ૩પર) કષ્ટ આપે છતાં લીલા ભગવદ્ ભાવથી ભરી; પેખી રાજી રાજી થતાં સોએ શ્રીકૃષ્ણબલરામન, (પા. ૩પ૨) એક દિવસ બધી જ ગોપીઓ યશોદા પાસે ફરિયાદે ગઈ ને