________________
૧૪
તે છકડાને પોતાના કોમળ યાદપ્રહારથી એમણે ઊંધે વાળી નાખ્યો. તેનાં પૈડાં અને ધૂંસરી તૂટી ગયાં. છકડામાં રહેલ દહીં-દૂધ-માખણનાં માટલાં ફૂટી ગયાં. મઢ રૂઢિ નીચે પરંપરાગત આસુરી વૃત્તિને ભગવાને તોડી શકટાસુરને નિપ્રાણ કર્યું. ગવાળા ને મોટેરાંઓએ બાળગોવાળાએ જેલી વાત પર વિશ્વાસ ન કર્યો, પણ બાળગાવાળાએ કૃષ્ણનું સામર્થ્ય નજરે જોયું અને પરિવર્તનમાં એમના સાથીદાર બન્યા; જેમાં
વ્યક્તિને સમાજ બંનેના ન્યાયી સંવિભાગ હેય તેવી વ્યવસ્થા નિર્માણ કરવામાં પ્રભુની પડખે રહ્યા. બ્રાહ્મણ, વડીલ ને વ્રજવનિતાઓએ પણ એ પ્રક્રિયાને વધાવી લીધી અને સાતત્ય ને પરિવર્તન વચ્ચે સુમેળ કરી વ્યકિત તથા સમાજ બેટનું શ્રેય થાય તેવી વ્યવસ્થા નિર્માણ કરી.
તૃણાવર્ત વધી ક્રુરતા કાઢવી શીધ્ર, વાયુમંડળ માંથી; મ સમાજના તેથી, સદયતા વધે ઘણી. વાણીમાં નિત્ય માધુર્ય. સાથે મૌલિક સત્ય હે;
મૂઝે અસત્ય સામે સૌ, વિશ્વપ્રેમ વીસર, (પા. ૩૧૪)
કુરૂઢિઓ રૂપે કે લેકપરંપરા રૂપે પેસી ગયેલ લેભ જ્યારે અન્યાયનું સ્વરૂપ લે છે અને વૈશ્વિક વ્યવસ્થામાં ખલેલ કરે છે ત્યારે જ્ઞાની દ ક્રાંત પરિવર્તન કરી રથાપિત હિતષિક સ્થાપિત વ્યવસ્થામાં પરિવર્તન કરી રૂઢિને ભંગ કરે છે. આવા રઢિભંજક સામે બહુજનમાં રહેલી રૂઢિચુસ્તતા એવી તો વિરોધવંટોળ ઊભા કરી કેધ પ્રેરે છે કે રૂઢિભંજક પ્રત્યે રૂદ્રભક્ત કાર, કર, પાશવી જેવા બની ત્ય જેવા જુલ્મો કરે છે. તેમ છતાં ક્રાંત દૃષ્ટા સત્યવકતા સત્ય, પ્રેમ અને ન્યાયની ત્રિવેણી રક્ષી પ્રેમસભર માધુર્યથી અધર્મ સામે લડે છે અને એની પ્રેમમધુર દઢતા અને સશીલ સામે અંતે તે રૂઢિચુસ્ત અધમી દળો ચૂર્ણવિચૂર્ણ થાય છે. બાલકૃષ્ણના જીવનમાં પણ એ પ્રસંગ બને. પ્રભુએ શકટભંગ નિમિતે રૂઢિભંગ કર્યો તે સામે કંસનો