________________
બ્રહ્માજી કસાટી કરે છે
અનુષ્ટુપ
બ્રહ્માની ક્ષણ જે માંડ, સાલ તે મલીકની; ત્યાં ઘણી મૃત્ય કૃષ્ણની ૧
બ્રહ્મ-લીલા અહીં એક,
સર્જીકથી ય માટે છે, ગુણુપર્યાય વય દ્રવ્ય, તે
મહા સર્જક તે પ્રભુ; રહસ્યું અને
રાજા પરીક્ષિતે બ્રહ્મચારી શુકદેવજીને પૂછ્યું : ‘ભગવન્ આપની પાસેથી હું એ વાત જાણવા ઇચ્છુક છું કે બ્રહ્માજીએ એક વાર ભગવાન કૃષ્ણની કસેાટી શું કરેલી અને ભગવાને તે શી રીતે નિવારેલી ?’
'
બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “ પરીક્ષિત ! તમે બહુ ભાગ્યશાળી છે, કારણ કે તમારા હૃદયમાં ભગવાન પ્રત્યેને પરમ પ્રેમ છે તેથી જ તમે આવા પ્રશ્ન પૂછી શકયા છે. આમ તેા તમને વાર વાર ભગવાનની લીલાકથાએ સાંભળવા મળે છે, તાય તમે એ સબંધે પ્રશ્ન કરીને તે લીલાકથાએને વધુ ને વધુ સરળ, રસદાર અને નિત્યનૂતન જેવી બનાવી રહ્યા જણાએ છે।. રસિક સતાની વાણી, હૃદય, કાન (ત્રણેય) ભગવાનની લીલાએ!નાં ગાયન, ભાવચિંતન અને શ્રવણને માટે જ હોય છે. એ રસિક સ ંતાને સ્વાભાવ જ અવે હુંાય છે કે જેએ ક્ષણ-પ્રતિક્ષણુ ભગવાનની લીલાએને અપૂર્વ રસમયી અને નિત્ય નિત્ય નવા સ્વરૂપે બરાબર અનુભવે છે. જે પ્રમાણે જાણે કે લંપટ પુરુષોને એની વિવિધ ચર્ચામાં નવે નવે! રસ જામી પડતે. હાય છે તેમ પરીક્ષિતજી! તમે એકાગ્ર ચિત્તથી સાંભળે! હૈ. જો કે ભગવાનની આ લીલા અત્યંત રહસ્યમયી છે, તેાય તમને હું સાદી સીધી રીતે સ ંભળાવું છું, કારણ કે થાળુ આચા ગુણુપ્રેમી શિષ્યને